Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
| દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્રો / હે શિષ્ય! જિસલિયે ક્રોધાદિકષાયોંસે યુક્ત જીવ અનન્ત દુઃખ પાતા હૈ,
ઇસલિયે તુમ આહતાગમ પરિશીલન-જનિત સમ્યજ્ઞાનસે યુક્ત અતિવિદ્ધાન્ હોકર ક્રોધાદિકષાયજનિત સન્તાપસે અપનેકો બચાઓ
ઉદેશસમાપ્તિ .
ઉકત અને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“તા ગતિવિજ્ઞોઈત્યાદિ.
જ્યારે આ નિર્વિવાદ સિદ્ધ છે કે ક્રોધાદિક કષાયવાળો જીવ અનંત યાતનાઓને આ લેકમાં અને પરલોકમાં ભગવે છે ત્યારે હે શિષ્ય ! ગતિવિદાન–અર્વત પ્રતિપાદિત આગમનના પરિશીલનથી સમ્યજ્ઞાનસંપન્ન થતાં તમે ક્રોધરૂપ અગ્નિથી પિતાના આત્માને કઈ વખતે પણ સળગાવશે નહિ. આ જગ્યાએ ક્રોધની પ્રધાનતા બતાવી છે તેથી બીજા કષાયોને પણ પરિત્યાગ સમજી લેવું જોઈએ.
હે જબ્બ ! ભગવાનની પાસે જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહું છું. ચેથા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૪-૩
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૫
Loading... Page Navigation 1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344