Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
" केण ममेत्थुप्पत्ती; कह इओ तह पुणोऽवि गंतव्वं ?।
જો હુત્તિયં તિરૂ, રૂક્યું તો છે નિશ્વિળો” I ઈતિ .
અર્થાત્ કયા કારણથી મારી આ પર્યાયમાં ઉત્પત્તિ થઈ છે? શું મને અહીંયાથી ફરીથી હવે બીજી પર્યાયમાં જવું પડશે? જો એટલે પણ વિચાર કરે તે કયે એ જીવ છે જેને વૈરાગ્ય જાગૃત ન થાય?
આ સંસારમાં એવા પણ મહામિથ્યાષ્ટિ જીવ છે જે કર્મના વિપાકના જ્ઞાનથી શૂન્ય બનીને એવું કહે છે કે આ જીવનો જે ભવ મલે તે બ્રાહ્મણ સંબંધી હાય, ભલે ક્ષત્રિય સંબંધી હોય, ભલે વૈશ્ય, શુદ્ર, ગાય અને અશ્વઘેડા સંબંધી હોય–વ્યતીત થઈ ગયેલ છે તે જ ભવ તે તે ભવેના સંસ્કારના વશથી આગામી કાળમાં ફરીથી તેને પ્રાપ્ત થશે. સૂત્ર
આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્ર | તત્ત્વજ્ઞાની જીવ અતીતકાલિક ઔર ભવિષ્યત્કાલિક પદાર્થો કા ચિન્તન નહીં | કરતે, વે તો વર્તમાનકાલ કે ઉપર હી સાવધાનતા સે દષ્ટિ રખતે હૈ ઇસલિયે મુનિ વિશુદ્ધાચારી યા અતીતાનાગત કાલકે સંકલ્પ સે રહિત હો કર, નિરતિચાર સંયમકી આરાધના કર પૂર્વોપાર્જિત સકલ કર્મોકા ક્ષપણ કરે
જે સંસારસાગરથી પાર થઈ ચુકેલ છે તે જીની પૂર્વાપર ગતિના જ્ઞાતા સર્વજ્ઞ ભગવાન એવું કહેતા નથી. માટે કર્મોનો નાશ કરવા માટે સંયમની આરાધના કરવી જોઈએ. એ વાતને કહે છે-“નામ ” ઈત્યાદિ.
જેવું તીર્થકર પ્રભુએ કહ્યું છે તેના અનુસાર જેનું જ્ઞાન છે તે તથાગતતત્ત્વજ્ઞાની અતીત અર્થ—અવસ્થા–ને ચિત્તમાં લાવતા નથી. ન આગામી અર્થને ચિત્તમાં લાવે છે. પણ “પ્રાણિના સુખ અથવા દુઃખ કર્મોના અનુસાર બને છે” એ જ તે નિર્ણય કરે છે. માટે વર્તમાન ભવમાં પ્રાપ્ત જે શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધનામાં તત્પર અર્થાત્ અતીત અને અનાગત કાળ સંબંધી સ્વર્ગ આદિના સુખનું ચિંતવન નહિ કરવાવાળા, તથા વિશુદ્ધ આચારવાળા, અથવા અતીત અને અનાગતના સંકલ્પને દૂર કરવાવાળા મહામુનિ નિરતિચાર સંયમની આરાધના કરીને પૂર્વોપાઈત કર્મોને નાશ કરે. જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૮