Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અથવા–“જળ ચન્તિ” તેને એ પણ અર્થ થાય છે કે જે કર્મોને નાશ કરવાની શક્તિથી સંપન્ન વીર છે તે “ખ” ચેથા ગુણસ્થાનથી લગાવી
” ચૌદમા ગુણસ્થાનક સુધી જાય છે, અર્થાત “ –--=--હૃ” આ પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કરવામાં જેટલે સમય લાગે છે તેટલા સમય પ્રમાણ તે ચૌદમાં ગુણસ્થાનમાં તેની સ્થિતિ થાય છે, બાદમાં તે મુક્તિને પ્રાપ્ત કરે છે.
અથવા પ્રથમ “ઘર” શબ્દનો અર્થ અનંતાનુબંધી કષાયને ક્ષય પણ છે. બીજે “” શબ્દને અર્થ મેહનીયને નાશ અથવા ઘાતિ અઘાતિ કર્મોને વિનાશ છે. તેને એ ફલિતાર્થ થાય છે કે અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીચને ક્ષય, અથવા ઘાતિ અને અઘાતિ કર્મોને ક્ષય તે કરે છે.
ભાવાર્થ –વીરોને ચેથા ગુણસ્થાનથી લઈને જે ચૌદમાં ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ બતાવવામાં આવી છે તેને એ તાત્પર્ય છે કે સમકિતની પ્રાપ્તિ ને ચેથા ગુણસ્થાનમાં થઈ જાય છે. સમકિતને લાભ જ જીવેને સાક્ષાત્ (ભાવચારિત્રની અપેક્ષાથી) અગર પરંપરા-રૂપથી મુક્તિનું કારણ થાય છે. જે વ્યક્તિને સમકિતને લાભ થઈ જાય છે તે ભવ્યાત્માને અદ્ધપુદ્ગલપરાવર્તનમાત્ર કાલ સંસારમાં રહેવાનું રહે છે, તેનાથી અધિક નહિ. ધીરે ધીરે તે પિતાની ઉન્નતિ કરતાં કરતાં આગળ આગળના ગુણસ્થાને ઉપર આરહણ કરી પરિણામોની વિશુદ્ધિના પ્રભાવથી ઘાતિયા અને અઘાતિયા કર્મોના નાશથી પ્રાપ્ત થવાવાળી મુક્તિને સ્વામી થઈ જાય છે. આ અભિપ્રાયને લઈને “અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીયને અથવા ઘાતી અઘાતી કર્મોને નાશ કરી તે મુક્તિને પ્રાપ્ત કરે છે. એ વાત કહેવાઈ ગઈ છે. કારણ કે અનંતાનુબંધિચતુષ્ક અને દર્શનમેહનીયત્રિકને
જ્યાં સુધી આત્મામાં ક્ષય આદિ નથી થતું ત્યાં સુધી સમકિત–ગુણની પ્રાપ્તિ થતી નથી. તેથી અનંતાનુબંધી કષાયને ક્ષય આદિ મોહનીય કર્મના નાશ આદિમાં કારણ થાય છે. મોહનીયને અભાવ થતાં જ શેષ કર્મ પણ બહુ શીઘ્રતાથી વિનષ્ટ થઈ જાય છે. ટીકાકારે “” આ પદને અર્થ જે “માતાનુવધિ૪ષાચક્ષr”—અર્થાત્ અનંતાનુબંધી કષાયને ક્ષયરૂપ કરેલ છે તેને અભિપ્રાય છે કે શિષ્ય જે એ પ્રશ્ન કરેલ છે કે–પ્રાપ્તચારિત્રવાળાની મુક્તિ એક જ ભવથી થાય છે?” અથવા અન્ય ભવથી થાય છે. તે તેનું સમાધાન “અન્ય ભથી થાય છે” એવું તે પહેલાં કહી ચુકેલ છે. આ ઠેકાણે તે “શું એક ભવથી થાય છે? તેનું સમાધાન કરવામાં આવેલ છે. કારણ કે અનન્તાનુબંધિકષાયચતુષ્ક અને દર્શનમોહનીયત્રિકના ક્ષયથી જેને ક્ષાયિક–સમ્યકત્વનો લાભ થાય છે. ક્ષાયિકસમ્યકત્વી જો ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે તે તે નિયમથી તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२४४