Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 309
________________ જ્ઞાનીએ આપેલ ધાર્મિક ઉપદેશ પણ આ પદ્ધતિના હાય છે જે પૂર્વોક્ત વિશેષણ-વિશિષ્ટ મનુષ્યેામાં પેાતાના કર્તવ્ય માની અવશ્ય અવશ્ય જાગૃતિ કરતાં કરતાં તેમાં ધર્માંની ભાવના ભરી દે છે. કદાચ કાઇ કાઈ કારણથી પીડિત અગર પ્રમાદદશાવાળા પણ હોય તેા પણ તે આ ઉપદેશદ્વારા પ્રતિષ્ઠોધિત થઈ જાય છે, માટે હ अट्टा वि संता अदुवा पमत्ता આ પદ્દોથી સ્પષ્ટ કરેલ છે. કાઇ કારણ વશ જે આપ્તધ્યાનમાં તત્પર છે, અથવા રાગદ્વેષ આદિ કારણાથી યા વૈષચિક કાઇ પણ સંબંધથી જે પ્રમત્ત થઈ રહ્યા છે; એવા મનુષ્ય પણ જ્ઞાનીના દિવ્ય ઉપદેશથી ધાર્મિક લાભ પ્રાપ્ત કરે છે, જેમ આર્ત્ત-ચિલાતિપુત્ર વિગેરે, અને પ્રમત્ત—શાલિભદ્રાદિકોએ ધર્મના લાભ જ્ઞાનીના ઉપદેશથી લીધેા છે. ,, 39 આ જે આ સૂત્રમાં “ મનુષ્યાને માટે જ્ઞાની ધર્મના ઉપદેશ આપે છે પ્રગટ કરેલ છે તેનુ કારણ એ છે કે-તેમાં સર્વ-સવર અને સ–વિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચેાગ્યતા છે. પ્રભુનુ ધાર્મિક આખ્યાનસ્ત્રોત વરસાદધારાની માફ્ક એક ધારાથી સર્વત્ર પક્ષપાતરહિત વહે છે. તેમની પદા-સમવસરણ-માં જે માર પ્રકારની પરિષદ ભરાય છે તેમાં બધાને માટે પ્રભુની દિવ્ય વાણી કાઈ પણ ભેદભાવ વિના—એક રૂપમાં તે તે જીવોની ભાષામાં પરિણત થાય છે, તા પણુ જે આ ઠેકાણે મનુષ્યાને માટે જ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ આપે છે? આવું જે કહેવામાં આવ્યું છે તેનુ કારણ તેમાં સ–સ્વર અને સર્વવિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચાગ્યતા જ છે. અને તે યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવેલ છે. 6 મનુષ્ય સિવાય મીજી ગતિએના જીવામાં આ ચેાગ્યતા નથી. તિર્યંચ ગતિના જીવા પાંચ ગુરુસ્થાનથી આગળ વધી શકતા નથી. દેવગતિમાં જીવાને ચાર ગુણસ્થાન જ દેખાય છે, બીજા ગુણસ્થાને નથી. મનુષ્યામાં જ ચૌદ ગુણસ્થાન આરાધન કરવાની ચાગ્યતા છે. આટલું હાવા છતાં જે પર્યાપ્ત નથી પણ અપર્યાપ્તદશાવતી છે તે ઉપદેશને પાત્ર નથી. 6 निर्वृत्यपर्याप् ” તે છે, જેની હજી પર્યાપ્તિએ પુરી થઇ નથી, એક અંતર્મુહૂર્તમાં નિયમથી પૂર્ણ થશે. ‘ જથ્થોÇ ' તે છે જે પર્યાસિની પૂર્ણ - તાથી રહિત છે, અને અંતર્મુહૂર્તમાં જેનું મરણ અવશ્યંભાવી છે, તે સમૂછિમ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ३०२

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344