________________
જ્ઞાનીએ આપેલ ધાર્મિક ઉપદેશ પણ આ પદ્ધતિના હાય છે જે પૂર્વોક્ત વિશેષણ-વિશિષ્ટ મનુષ્યેામાં પેાતાના કર્તવ્ય માની અવશ્ય અવશ્ય જાગૃતિ કરતાં કરતાં તેમાં ધર્માંની ભાવના ભરી દે છે. કદાચ કાઇ કાઈ કારણથી પીડિત અગર પ્રમાદદશાવાળા પણ હોય તેા પણ તે આ ઉપદેશદ્વારા પ્રતિષ્ઠોધિત થઈ જાય છે, માટે હ अट्टा वि संता अदुवा पमत्ता આ પદ્દોથી સ્પષ્ટ કરેલ છે. કાઇ કારણ વશ જે આપ્તધ્યાનમાં તત્પર છે, અથવા રાગદ્વેષ આદિ કારણાથી યા વૈષચિક કાઇ પણ સંબંધથી જે પ્રમત્ત થઈ રહ્યા છે; એવા મનુષ્ય પણ જ્ઞાનીના દિવ્ય ઉપદેશથી ધાર્મિક લાભ પ્રાપ્ત કરે છે, જેમ આર્ત્ત-ચિલાતિપુત્ર વિગેરે, અને પ્રમત્ત—શાલિભદ્રાદિકોએ ધર્મના લાભ જ્ઞાનીના ઉપદેશથી લીધેા છે.
,,
39
આ જે
આ સૂત્રમાં “ મનુષ્યાને માટે જ્ઞાની ધર્મના ઉપદેશ આપે છે પ્રગટ કરેલ છે તેનુ કારણ એ છે કે-તેમાં સર્વ-સવર અને સ–વિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચેાગ્યતા છે. પ્રભુનુ ધાર્મિક આખ્યાનસ્ત્રોત વરસાદધારાની માફ્ક એક ધારાથી સર્વત્ર પક્ષપાતરહિત વહે છે. તેમની પદા-સમવસરણ-માં જે માર પ્રકારની પરિષદ ભરાય છે તેમાં બધાને માટે પ્રભુની દિવ્ય વાણી કાઈ પણ ભેદભાવ વિના—એક રૂપમાં તે તે જીવોની ભાષામાં પરિણત થાય છે, તા પણુ જે આ ઠેકાણે મનુષ્યાને માટે જ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ આપે છે? આવું જે કહેવામાં આવ્યું છે તેનુ કારણ તેમાં સ–સ્વર અને સર્વવિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચાગ્યતા જ છે. અને તે યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવેલ છે.
6
મનુષ્ય સિવાય મીજી ગતિએના જીવામાં આ ચેાગ્યતા નથી. તિર્યંચ ગતિના જીવા પાંચ ગુરુસ્થાનથી આગળ વધી શકતા નથી. દેવગતિમાં જીવાને ચાર ગુણસ્થાન જ દેખાય છે, બીજા ગુણસ્થાને નથી. મનુષ્યામાં જ ચૌદ ગુણસ્થાન આરાધન કરવાની ચાગ્યતા છે. આટલું હાવા છતાં જે પર્યાપ્ત નથી પણ અપર્યાપ્તદશાવતી છે તે ઉપદેશને પાત્ર નથી.
6
निर्वृत्यपर्याप् ” તે છે, જેની હજી પર્યાપ્તિએ પુરી થઇ નથી, એક અંતર્મુહૂર્તમાં નિયમથી પૂર્ણ થશે. ‘ જથ્થોÇ ' તે છે જે પર્યાસિની પૂર્ણ - તાથી રહિત છે, અને અંતર્મુહૂર્તમાં જેનું મરણ અવશ્યંભાવી છે, તે સમૂછિમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
३०२