________________
પજીવનિકાયરૂપ લેકને, તથા અતીત અનાગત અને વર્તમાન સમસ્ત તીર્થકરો દ્વારા જુદા જુદા પ્રકારથી ઉપદિષ્ટ બંધના કારણેને અને નિર્જરાના કારણેને ઇનાગમથી જાણીને ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત ન થાય? પરંતુ અવશ્ય જ થાય. સૂર
તૃતીય સૂત્રકા અવતરણ ઓર તૃતીય સૂત્રા / પ્રવચનશાનસે યુક્ત મુનિ, હેયોપાદેયકો તથા યથોપદિષ્ટ ધર્મ કો જાનનેવાલે સંસારિયોં કે ત્યેિ ઉપદેશ દેતે હૈ જ્ઞાનીકા ઉપદેશ સુનકર, આર્ત અથવા પ્રમત્ત ભી પ્રબુદ્ધ હો જાતે હૈ ા મેંને જો કુછ કહા હૈ ઔર મેં જો કુછ કહતા હું
વહ સત્ય હી હૈ મૈને યહ સબ ભગવાસે સુનકર હી કહા હૈ . મોક્ષાભિલાષીકો ઇસમેં સમ્યકત્ત્વ-શ્રદ્ધાન રખના ચાહિયે.
અહંન્ત પ્રભુના પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર ચતુર્દશ-ચૌદ પૂર્વના પાઠી ગણધરાદિક પણ જીવના હિતને માટે જ ઉપદેશ કરે છે. આ વાત પ્રગટ કરવામાં આવે છે– પારૂ ” ઈત્યાદિ.
જીનેન્દ્ર ભગવાને કહેલાં પ્રવચનના જ્ઞાનથી સંપન્ન જ્ઞાની ગણધરાદિક શાસ્ત્રવિહિત ધર્મનું પ્રતિપાદન હેયે પાદેયવિવેકશીલ સંસારી મનુષ્યને માટે કરે છે. આ સૂત્રમાં જિનેન્દ્રપ્રતિપાદિત સદ્ધર્મને ઉપદેશ સંસારી અને માટે જે પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ જ છે કે તેમાં સવ–સંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવાની ચેગ્યતા રહેલી છે. તેમાં પણ જે ધર્મ ગ્રહણ કરવાની એગ્યતાથી સંપન્ન હોય છે તેને જ ધર્મને ઉપદેશ આપવામાં આવે છે, અને ત્યાં જ તે અસરકારક પણ થાય છે. જે અપર્યાપ્તાવસ્થામાં રહેલાં છે તે ધાર્મિક ઉપદેશને પાત્ર નથી, આ વાત “સંવષ્યમાન” અને “વિજ્ઞાનિકા” આ બે વિશેષણોથી પ્રગટ કરેલ છે. જે ધાર્મિક ઉપદેશને યથાવત્ નથી સમજી શકતા તે એ ઉપદેશથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જે અપર્યાપ્ત છેઅસંજ્ઞી છે તેની ઉપર પણ ઉપદેશ પિતાને કાંઈ પણ પ્રભાવ પાડી શકતો નથી. મન વગર વિચાર-શક્તિનો અભાવ હોવાથી તે એ લાભથી સર્વથા દૂર જ રહે છે, પણ જે સંજ્ઞી છે જેમાં “ આ હેય છે, આ ઉપાદેય છે” આવા પ્રકારના જ્ઞાનની જાગૃતિ છે તેવાઓને ધર્મને ઉપદેશ પિતાને પ્રભાવ બતાવી શકે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૧