________________
,, આ
નિર્જરા નિયમથી થઈ જાય છે, તેને રાકવાવાળી કાઈ પણ શક્તિ નથી, માટે ચૌદમા ગુણસ્થાનવી જીવના પ્રતિ પણ આ આક્ષેપ થઈ શકતા નથી. આ પ્રકારે “ચે બ્રાહ્મવાસ્તે પરસ્ત્રવાઃ, ચે પરિત્રવાસ્તે બાલવાઃ પૂર્વા વાકય ચતુતિયામાં ભ્રમણ કરવાવાળા જીવાની અપેક્ષાથી જ કહેલ છે. તથા ચે અનાસ્રવાસ્તે અાિવા, ચે પરાવાસ્તે બનાવવાઃ ፈ આ ઉત્તરાય વાકચ સિદ્ધોની અપેક્ષાએ કહેલ છે. કારણ કે એક તા તે નવા કખ ધના કર્તા નથી તેથી તે અનાસ્રવ છે. બીજું તેમાં પૂના સકળ કર્મોનો ક્ષય અને આગામી નવા કર્મબંધનો અભાવ પણ થઇ ચુકેલ છે, માટે નિરા કરવાયાગ્ય કર્માના અભાવ થવાથી તે નિરાના પણ કર્તા માનવામાં આવેલ નથી, માટે તે અપરિસવ છે. તથા—તેમાં પૂર્વાંસંચિત સકળ કમના ક્ષયથી, અને નવીન કર્મોનાં નહિ આવવાથી, નિર્જરા કરવાયાગ્ય કર્મોને અભાવ થવાથી કર્મોની નિર્જરાના કર્તા નહી હાવાને લીધે તે અપરિસવ છે, અને નવીન કાં ા ખંધ નહી કરવાથી તે અનાસ્રવ છે.
અથવા–અનાસ્રવ અને અપરિસવના ક્રમને બતાવે છે—
ܙܕ
“ ચે બનાસવાસ્તે હ્રિવાઃ ” જે પ્રથમ સમયમાં અનાસ્રવ છે—કર્મબંધના કર્તા નથી તે ત્યારબાદના સમયમાં અપવિ છે-કમની નિર્જરા કરવાવાળાં નથી, કારણ કે જે કર્મોથી બધાએલા રહે છે તે તેની નિરા કરવવાવાળા પણ હાય છે. જે કર્મોથી બંધાયેલા જ નથી તે નિરા પણ કેાની કરશે ?. આ જ પ્રકારે “ ચે. અવવિાસ્તે અનાસ્રવાઃ '' આ વાકય પણ સમજી લેવુ' જોઈ એ. આ વિવેચન પણ સિદ્ધોની અપેક્ષાથી જ કરેલ છે. ૫ સૂરુ ૧૫
દ્વિતીય સૂત્ર । /
જો આસ્રવ હૈં વે પરિસ્રવ હૈં જો પરિસ્રવ હૈં વે આસ્રવ હૈં, જો અનાસ્રવ હૈં વે અપરિસ્રવ હૈં જો અપરિસ્રવ હૈં ને અનાસ્રવ હૈં - ઇન પઢોંકો જાનતા હુઆ એસા કૌન મુનિ હૈં જો ષડ્જવનિકાયકો બઁધતે હુએ ઔર મુક્ત હોતે હુએ જિનાગમાનુસાર જાન કર, તથા સભી તીર્થંકરરો દ્વારા ભિન્ન - ભિન્નરૂપ સે પ્રતિબોધિત બન્ધકારણ ઔર નિર્જરાકારણ કો જાનકર ધર્માચરણમેં પ્રવૃત ન હો !
।
જો એમ છેતેા તેનાથી શું ? આનું ઉત્તર કહે છે–‘FC પણ સંયુામાળે ' ઇત્યાદિ તે પૂર્વોક્ત પદોને ઘણી સારી રીતે જાણનાર કાણુ તેવા પ્રાણી હશે જે આસવથી આવેલા કર્મોથી બ ંધાયેલા અને તપ સંયમના આરાધનથી રહિત આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૦