________________
હોવા છતાં નિરાનો કર્તા ન હોય ? જે કાઁખોંધનો કર્તા હોય છે તે અવશ્ય જ કર્મની નિર્જરાનો પણ કર્તા હાય છે.
(૩) ત્રીજા ભંગમાં અયોગિકેવળી નામના ચૌદમા ગુણસ્થાનમાં રહેવાવાળા જીવાતુ ગ્રહણ છે, કારણ કે તેને નવા કર્મના બંધનો અભાવ છે, અને પૂર્વાપાત કર્મીની નિશનો સદ્ભાવ છે.
(૪) ચેાથા ભંગમાં સિદ્ધ જીવાનુ ગ્રહણ કરેલું છે. ત્યાં નથી કર્માનું આસ્રવ અને નથી તેની નિર્જરા.
અથવા-જે જીવો બાનવ-કર્માના બંધ કરવાવાળા તે સિવ-કમસ. નિર્જરાના કરવાવાળા છે, તથા જે ત્રિ-કનિર્જરાના કરવાવાળા છે તે બાલવ –ટ્રી નવીન કર્મોના બંધ કરવાવાળા છે.
"
શંકા- ચે પરિણવાસ્તે બાલવાઃ ' અર્થાત્− જે નિરા કરવાવાળા છે તે નવીન કોના અંધ "" કરવાવાળા છે. આ પ્રકારે જો માનવામાં આવે તે સચેગિકેવળીનામના તેરમાં ગુણસ્થાનવી જીવેાને પણ નવા કર્મના અધના સદ્ભાવ માનવા પડશે, કારણ કે ત્યાં નિર્જરા પણ થાય છે અને ઇર્યાપક્રિયાથી નવા કર્મનો અંધ પણ થાય છે. આવા પ્રકારની માન્યતાના અનુસારે તે ત્યાં કોઈ વખત પણ કરેંબંધની પરંપરાના ઉચ્છેદ્ન થઈ શકે નહિ, તે પછી આગમમાં જે મુક્તિવાદનું સમર્થન કરેલું છે તે સર્વથા અસંગત જ થઈ જશે.
ઉત્તર~~~આ આપનું કહેવું ત્યારે સંગત થાય, જ્યારે ત્રયેાદશગુણસ્થાનવર્તી જીવના આગત–કર્મોની નિરા કોઈ પ્રયત્નવિશેષાધીન માનવામાં આવે, પરન્તુ એવી માન્યતા તેા છે જ નહિ, કેમ કે તે ઠેકાણે આગત ( આવેલા ) કર્મોની નિર્જરા સ્વભાવથી જ થાય છે.
વિ” આ શબ્દમાં જીવના પ્રયત્નથી થવાવાળી નિર્જરાનું જ ગ્રહણ કરેલ છે, તેથી આ ગુણુસ્થાનવી જીવતુ નવીન કઅન્ય કરવામાં કર્તાપણુ કોઇ પણ પ્રકારે સભવિત થઈ શકતું નથી, ત્યાં પ્રથમ સમયમાં ઇર્યાપથક્રિયાથી આગત ( આવતા ) કનો બંધ થાય છે, ખીજા સમયમાં તેનું વેદન અને ત્રીજા સમયમાં તેની નિર્જરા. આ પ્રકારના ક્રમ તે જીવને ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે જીવને તે ગુણુસ્થાનવીપણું રહે છે. આથી એમ માનવું કે તેના આગત કર્મની નિર્જરા કોઈ પ્રયત્નવિશેષાધીન હોય છે. એ એક ભ્રમ જ છે, કારણ કે તે કૌની નિર્જરા તે સ્વભાવથી જ થાય છે.
66
તથા—ચૌદમા ગુણસ્થાનવ જીવમાં અવશિષ્ટ ( બાકી રહેલા ) અધાતિયા કર્માંની નિશ પ્રતિ કર્તાપણું કોઇ એક પ્રયત્ન વગર સ્વતઃ જ છે. તેનું કારણુ એ છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તેના પ્રભાવથી તે અઘાતિયા કર્મોની
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૯૯