________________
મનુષ્ય હોય છે, આ જ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રમાં ‘સંવુમાન ' અને ‘વિજ્ઞાનપ્રાપ્ત' એ એ વિશેષણા આપેલા છે.
કેવી કેવી દશાવાળા જીવાને પ્રભુની ધર્મદેશનાથી ધર્મનો લાભ થયેલ છે તે વાત ચિલાતિપુત્ર અને શાલિભદ્ર આદિના દૃષ્ટાન્તથી સ્પષ્ટ છે. ( આની કથા શાઓમાં વર્ણવેલી છે)
હે જમ્મૂ ! આ વિષયમાં જે મેં કહ્યું છે અને આગળ પણ જે કહેવામાં આવશે તે બધું સાચું જ છે. મેાક્ષાભિલાષીનુ કર્તવ્ય છે કે તે આ વિષયમાં પૂર્ણ શ્રદ્ધાળુ રહે; કારણ કે પ્રભુના મુખથી જેવું સાંભળ્યું છે તેવું જ હું તમોને કહું છું, માટે હે જમ્મૂ! દુર્લભ સમ્યક્ત્વ અને ચારિત્રને પ્રાપ્ત કરીને પ્રમાદનુ સેવન ન કરો, એજ વારવાર કહેવાનું છે. । સૂ૦ ૩ ૫
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । /
સંસારી જીવ મૃત્યુસે નહીં ખચ સકતે । વે ધર્મસે બહિર્ભૂત હોનેકે કારણ ઇચ્છાકે અધીન રહતે હૈં, અતિ-અસંયમી હોતે હૈં, કાલ–મૃત્યુસે ગૃહીત હોતે હું, અથવા–આગામી વર્ષનેં યા ઉસકે બાદ કે વર્ષોમેં ધર્માચરણ કરનેકે સંકલ્પ
કરતે રહતે હૈં, ઔર ધાન્યાદિ સંગ્રહ કરનેમેં હી લગે રહતે હૈં; એસે સંસારી જીવ અનન્તવાર એકેન્દ્રિયાક્રિક ભવોંમેં જન્મ લેતે રહતે હૈં ।
પ્રમાદી સંસારી જીવોના વારવાર મરણ અને જન્મ નિરંતર થયા કરે છે, તેને પ્રગટ કરવામાં આવે છે− નાળમો ' ઈત્યાદિ.
વગર નિમિત્તથી
એવા કેાઈ સંસારી જીવ નથી જે નિમિત્તથી અથવા મૃત્યુના મુખમાં ન પડતા હોય. કહ્યું છે—
“ नश्यति नौति याति वितनोति करोति रसायनक्रियां, चरति गुरुव्रतानि विवराण्यपि विशति विशेषकातरः । तपति तपांसि खादति मितानि करोति च मन्त्रसाधनं, तदपि कृतान्तदन्तयन्त्रक्रकचक्र मणैर्विदार्यते " ।। १ ।। इति । અર્થાત્——કાયર પુરૂષ મૃત્યુના ભયથી ભલે કાઇ જગ્યાએ ભાગી જાય, અથવા મૃત્યુની લાચારી કરે, કાઈ જગ્યાએ ચાલી જાય, કોઇ પ્રપંચ કરે, અથવા અમર થવાને માટે રસાયન ક્રિયા ( કાયાકલ્પ ) કરે, તથા મેાટા વ્રત કરે, પહાડાની ગુફાઓમાં છુપાઇ જાય, અનેક પ્રકારના તપ કરે, પરિમિત ખારાક ખાય, મંત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૩