Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 308
________________ પજીવનિકાયરૂપ લેકને, તથા અતીત અનાગત અને વર્તમાન સમસ્ત તીર્થકરો દ્વારા જુદા જુદા પ્રકારથી ઉપદિષ્ટ બંધના કારણેને અને નિર્જરાના કારણેને ઇનાગમથી જાણીને ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત ન થાય? પરંતુ અવશ્ય જ થાય. સૂર તૃતીય સૂત્રકા અવતરણ ઓર તૃતીય સૂત્રા / પ્રવચનશાનસે યુક્ત મુનિ, હેયોપાદેયકો તથા યથોપદિષ્ટ ધર્મ કો જાનનેવાલે સંસારિયોં કે ત્યેિ ઉપદેશ દેતે હૈ જ્ઞાનીકા ઉપદેશ સુનકર, આર્ત અથવા પ્રમત્ત ભી પ્રબુદ્ધ હો જાતે હૈ ા મેંને જો કુછ કહા હૈ ઔર મેં જો કુછ કહતા હું વહ સત્ય હી હૈ મૈને યહ સબ ભગવાસે સુનકર હી કહા હૈ . મોક્ષાભિલાષીકો ઇસમેં સમ્યકત્ત્વ-શ્રદ્ધાન રખના ચાહિયે. અહંન્ત પ્રભુના પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર ચતુર્દશ-ચૌદ પૂર્વના પાઠી ગણધરાદિક પણ જીવના હિતને માટે જ ઉપદેશ કરે છે. આ વાત પ્રગટ કરવામાં આવે છે– પારૂ ” ઈત્યાદિ. જીનેન્દ્ર ભગવાને કહેલાં પ્રવચનના જ્ઞાનથી સંપન્ન જ્ઞાની ગણધરાદિક શાસ્ત્રવિહિત ધર્મનું પ્રતિપાદન હેયે પાદેયવિવેકશીલ સંસારી મનુષ્યને માટે કરે છે. આ સૂત્રમાં જિનેન્દ્રપ્રતિપાદિત સદ્ધર્મને ઉપદેશ સંસારી અને માટે જે પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ જ છે કે તેમાં સવ–સંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવાની ચેગ્યતા રહેલી છે. તેમાં પણ જે ધર્મ ગ્રહણ કરવાની એગ્યતાથી સંપન્ન હોય છે તેને જ ધર્મને ઉપદેશ આપવામાં આવે છે, અને ત્યાં જ તે અસરકારક પણ થાય છે. જે અપર્યાપ્તાવસ્થામાં રહેલાં છે તે ધાર્મિક ઉપદેશને પાત્ર નથી, આ વાત “સંવષ્યમાન” અને “વિજ્ઞાનિકા” આ બે વિશેષણોથી પ્રગટ કરેલ છે. જે ધાર્મિક ઉપદેશને યથાવત્ નથી સમજી શકતા તે એ ઉપદેશથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જે અપર્યાપ્ત છેઅસંજ્ઞી છે તેની ઉપર પણ ઉપદેશ પિતાને કાંઈ પણ પ્રભાવ પાડી શકતો નથી. મન વગર વિચાર-શક્તિનો અભાવ હોવાથી તે એ લાભથી સર્વથા દૂર જ રહે છે, પણ જે સંજ્ઞી છે જેમાં “ આ હેય છે, આ ઉપાદેય છે” આવા પ્રકારના જ્ઞાનની જાગૃતિ છે તેવાઓને ધર્મને ઉપદેશ પિતાને પ્રભાવ બતાવી શકે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૧

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344