Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા / ઇસ લોકમેં કિતનેક જીવોંકો વારંવાર ઉત્પન્ન હોને કે કારણ ઉન સે પરિચય હો જાતા હૈ, નરકાદિ સ્થાનોંમેં ઉત્પન્ન હુએ વે જીવ નરકાદિ સમ્બન્ધી દુઃખોં
કા અનુભવ કરતે હૈ..
પ્રમાદશાળી જીવેની એકેન્દ્રિયાદિક યોનિમાં જન્મ ધારણ કરવાથી શું નુકસાન થાય છે? એવી શિષ્યની જીજ્ઞાસા થવાથી ઉત્તર આપે છે-“મેજેસિં” ઈત્યાદિ.
આ સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયવાળા જીવોને છેદન ભેદન, બન્ધન આદિ દુઃખના સ્થાનભૂત નરકાદિમાં વારંવાર ઉત્પન્ન થવાથી તે નરકાદિકોની સાથે અધિક પરિચય થઈ જાય છે, તે ત્યાંના દુઃખેને ભેગવતા રહે છે.
જે મનુષ્ય કર્મબંધના કારણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયના સેવન કરવામાં રાત-દિન ર–પચ્ચે રહે છે, અને વિષયભોગેની ઈચ્છાને અધીન હોવાથી ધાર્મિક આચાર વિચારથી શૂન્ય છે, ઈન્દ્રિયેના અનુકુળ આચરણ કરવામાં જ જે લાગેલ છે, તે મૃત્યુને પ્રાસ બનીને નરકાદિ નિયામાં કે જે ઠેકાણે છેદન–ભેદન બંધનાદિ અપાર દુઃખે છે, ત્યાં વારંવાર ઉત્પન્ન થાય છે અને ત્યાંના તે અનન્ત દુઃખને ભેગવતે રહે છે. સૂ૦ ૫
છઠે સૂત્રકા અવતરણ ઓર છઠા સુત્રા / જૂરકર્મ કરનેવાલા જીવ બહુતકાલ તક નરકમેં રહતા હૈ ઔર ફૂરકર્મ નહીં કરનેવાલા જીવ કભી ભી નરકમેં નહીં જાતા હૈ
શું વિષયોની ઈચ્છાને પરાધીન બનેલા સમસ્ત પ્રાણી નરકાદિ નિયામાં દુને ભેગવે છે કે તેમાંથી કઈ કઈ ભોગવે છે? આ પ્રકારના પ્રશ્નના જવાબમાં કહે છે–વિદં શૂહિં” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૫