Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 325
________________ આત્મા આ શરીરના મમત્વભાવને ત્યાગ કરે છે. તે જ્ઞાની જાણે છે કે આ સ્વજન ધન અને શરીરાદિકોની સાથે જે આ જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સંબંધ થયેલ છે તે કેવળ સંયોગમાત્ર છે. સંગ-સંબંધવાળાઓને વિયેગ અવશ્ય ભાવી છે. જ્ઞાન અને આત્માને જે પ્રકારે તાદામ્ય સંબંધ છે તે પ્રકારનો સંબંધ તેની સાથે તેને નથી, માટે આ તેને સંગ ક્ષણભંગુર છે, અને આત્માને સ્વભાવ શાશ્વત છે; પછી ક્ષણિક પદાર્થોની સાથે રાગ કરવાથી લાભ જ શું છે?, આવા પ્રકારના વિવેકપૂર્ણ સુવિચારોથી જ્યારે તેને પ્રતિ તેની દૃષ્ટિ રાગ-રહિત થાય છે, અને આત્મસ્વભાવની તરફ વિશેષ ઉન્મુખ થાય છે ત્યારે આ રીતે વિચારે છે કે-હું એકલે જ છું, સંસારમાં મારું કેઈ નથી, અને હું પણ કેઈન નથી. કહ્યું પણ છે – “कायः संनिहितापायः, संपदः पदमापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भंगुरम् ॥ १॥ नायमत्यन्तसंवासः, कस्यचित्केनचित्सह । अपि स्वेन शरीरेण, किमुतान्यैः पृथग्जनः ॥ २॥ मातापितृसहस्राणि, पुत्रदारशतानि च । संसारेष्नुभूतानि, यान्ति यास्यन्ति चापरे” ॥ ३ ॥ इति । તથા–“ પ્રવૃત્તેિ ભૈ, મુને તwજીમ્ जायते म्रियते चैक,-एको याति भवान्तरम् ॥ ४ ॥ संदेकोऽहं न मे कश्चित् , नाहमन्यस्य कस्यचित् ।। न तं पश्यामि यस्याहं, नासौ भावीति यो मम ॥५॥ न खलु विघटिताः पुनर्घटन्ते, न च घटिताः स्थिरसंगतं श्रयन्ते । पिपतिषुमवशं रजन्ति वश्याः, તારમા રુવાડાખરા” ! ૬ રૂતિ | શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૮

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344