Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________ જો આસ્રવ-કર્મબન્ધકે કારણ હૈં વે પરિસ્સવ - કર્મનિર્જરા કે કારણ હો જાતે હૈ, ઔર જો પરિસ્ત્રવ - કર્મનિર્જરા કે કારણ હૈ વે આસ્રવ - કર્મબન્ધ કે કારણ હો જાતે હૈં. જો અનાસ્ત્રવ - કર્મનિર્જરાકારક વ્રતવિશેષ હૈ વે અપરિરાવ - કર્મબન્ધકે કારણ હો જાતે હૈ, જો અપરિરાવ - કર્મબન્ધકે કારણ હૈ વે અનાવ - કર્મનિર્જરાકારક વ્રતવિશેષ હો જાતે હૈ જે સવા” જે કોઈ અપેક્ષાથી કર્મબંધના હેતુ છે તે વિષાદ તે જ કોઈ બીજી અપેક્ષાએ કર્મોની નિર્જરાના હેતુ છે. “જે પરિવા:” જે નિજેરાના હેતુ છે “તે બાસવાદ” તે આસવના પણ હેતુ છે. “જે બનાસવાડ” જે આસવથી ભિન્ન છે “તે રિહાવાદ” તે કર્મબંધના પણ કારણ છે. “જે પરિવા” જે કર્મબંધના કારણ છે તે બનાવાઃ” તે કર્મબંધના કારણ હતા પણ નથી. (1) “જે વાસ્તે પરિસંવાદ” જ્ઞાનાવરણદિક આઠ પ્રકારના કર્મ જે દ્વારા આવે છે એવા કર્મબંધના કારણરૂપ જે વિષયકષાયાદિક છે તેને આસ્રવ કહે છે. તથા જે દ્વારા આઠ પ્રકારના કર્મ સર્વથા નિર્જરિત થાય છે, એવા નિર્જરાના જે કારણ છે તેને પરિસવ કહે છે. વિષયસુખોમાં આસક્તમનવાળાને માળા, ચંદન અને સ્ત્રી આદિક જે પાંચ ઈન્દ્રિયેના વિષય છે તે કર્મબંધનાં કારણ હોવાથી આસ્રવ થાય છે, કારણ કે તે તેના સેવનથી પિતાને ઘણે સુખી માને છે, અને તેને શાશ્વતનિત્ય સમજે છે. “આ મારા છે અને હું તેમને છું” આ પ્રકારની તેની સદા માન્યતા રહે છે. તેના બગડવામાં પોતાનું ખરાબ થએલ, અને તેના સુધારામાં પોતાને સુધારે માન્યા કરે છે. ત્યારે જ્ઞાની કે જેના હૃદયમાં હેપાદેયનો વિવેક જાગ્રત થયેલ છે અને કર્મના ઉદયથી તેનું સેવન પણ કરે છે તે પણ તેનાથી પિતાને જળમાં કમળની માફક સર્વથા ભિન્નપણે દેખે છે. આ પાંચ ઈન્દ્રિયોના વિષયો તેને સાંસારિક અનન્ત દુઃખનું કારણરૂપ પ્રતીત થવાથી તેના માટે તે વૈરાગ્યના કર્તા બને છે, આ કારણે તેના માટે તે કર્મની નિજ રાના જ કારણ છે. જેમ છ ખંડનું રાજ્ય કરવાવાળા ભરત ચક્રવર્તીને માટે અને સમુદ્રપાલ તથા નમિરાજર્ષિને માટે તે જ પદાર્થો, જે અજ્ઞાનીને માટે આસવના કારણ હતા; નિર્જાના જ કારણ થયા. જેમ કહ્યું છે યથાવત રાવત્તા, સંસાર વેરાતવઃ | તાવત્તપિત્તા, નિર્વાણ સુવહેતાઃ| | કૃત્તિ . અર્થાત–જે પ્રકારના જેટલા સંસારપરિભ્રમણના કારણે થાય છે, તેનાથી વિપરીત પ્રકારના તેટલા જ મોક્ષસુખના કારણે થાય છે. (1) શ્રી આચારાંગ સૂત્ર : 2 29 7