Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“गतं शोचति यो नैव, भविष्यन्नैव वाञ्छति ।
રતે વર્તમને ચા, શૈવ જ્ઞાની નિકાસે છે શું છે ? એટલે–“ભર્યું વાત તો નહીં, ગામ ચિંતે નહિં ..
वर्तमान वरते सही, सो ज्ञानी घटमांहि ॥ જે વીતી ગએલી વાતો ઉપર ધ્યાન નથી દેતા, ભવિષ્યની વાતેની ચાહના નથી કરતા, પણ વર્તમાન અવસ્થા ઉપર જ સંભાળીને રહે છે તે જ જ્ઞાની કહેવાય છે.
આ શ્લેકથી ટીકાકાર આ વાતની પુષ્ટિ કરે છે કે તત્ત્વજ્ઞાની ભૂત ભવિષ્ય કાળના સાંસારિક સુખોની સ્મૃતિ તેમ જ ઈચ્છા ન કરી વર્તમાનકાળમાં શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવારૂપ પિતાની અવસ્થામાં જ તત્પર રહે છે. સૂ૦૮
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા / અરતિ ઔર આનન્દકી અસારતા કા વિચાર કર, ઉનકે વિષય મેં વિચલિત ન હોતા હુઆ ધ્યાન માર્ગ મેં વિચરણ કરે, તથા સભી પ્રકાર કે હાસ્યોં કા
પરિત્યાગ કર અલીનગુસ હોતે હુએ સંયમાનુષ્ઠાન મેં તત્પર રહે છે
કર્મોનો નાશ કરવામાં કટિબદ્ધ મહર્ષિના ધર્મધ્યાન યા શુકલધ્યાનથી જે ફળ થાય છે તે કહે છે-“વા ગર” ઈત્યાદિ.
ઈચ્છિત પદાર્થની અપ્રાપ્તિથી અથવા તેના વિનાશથી અગર અનિષ્ટ પદાર્થના સમાગમથી જે માનસિક દુઃખ થાય છે તેનું નામ અરતિ છે. ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ થવાથી જે હર્ષ અથવા સુખ થાય છે તેનું નામ આનંદ છે. એ બને ધર્મધ્યાન અગર શુક્લ ધ્યાનના લવલીન ચિત્તવાળા મહર્ષિને થતાં નથી. કારણ કે અરતિ અને આનંદના કારણોને ત્યાં અભાવ થઈ ચુકેલ છે. મહર્ષિ માટે શું અરતિ કે શું આનંદ? બન્ને સરખાં છે. મિથ્યાષ્ટિને જેવી રીતે અરતિ અને આનંદ થાય છે, તે પ્રકારે મહર્ષિને તે બન્ને ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પ્રભાવથી થતા નથી. માટે અરતિ અને આનંદમાં ચંચળચિત્ત ન બનીને મહષિએ પિતાના ધ્યાનના માર્ગમાં લવલીન રહેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૯