Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કારણે આ અવસ્થામાં સર્વવિરતિ સંયમની આરાધના બની જ શકતી નથી. માટે મુનિ સંયમને નિર્દોષ રીતિથી પાળી શકે એ આશયથી આ અવસ્થા પરંપરાથી કરવામાં આવેલ છે.
મૂળસૂત્રમાં—“સોમરસ જામસામા શન્નતિ” એ પાઠ છે. તેની સંસ્કૃત છાયા–“ઢોવાથ વાર્તામામ ” છે. જેને અર્થ લોકે–અસંયતોને માટે ષકાયના ઉપમનરૂપ સાવદ્ય વ્યાપારને આરંભ કર્યો જાય છે, અથવા લેકદ્વારા કમસમારંભ કરાય છે. એ પણ અર્થ થાય છે. પહેલાં સૂત્રકાર સાવધવ્યાપારરૂપ કર્મસમારંભના નિમિત્તે કારણે સામાન્યતયા અસંયત લેકેને બતાવીને તે વાતને વિશેષ રીતિથી ખુલાસો કરવાના અભિપ્રાયથી “તૈના” આ પદથી સ્પષ્ટ કરે છે. તથા “લેકે દ્વારા જે સાવઘવ્યાપારરૂપ કર્મ સમારંભ થાય છે” તે શા માટે કરવામાં આવે છે, આ પ્રકારની જીજ્ઞાસા થવાથી તેનું સમાધાન સૂત્રકારે “તા ” પદથી કર્યું છે.
ત્રિવિનિરાશ” આંહી બે પદ છે. ૧ “નિધિ” અને બીજું ૨ “નિરા” દહીં, ભાત, ખીચડી, શાક આદિ “રાન્નિધિ' પદથી લેવામાં આવેલ છે. ઘી, તેલ, ગોળ આદિ પદાર્થ “નિરંજ' પદથી લેવામાં આવેલ છે. અથવા “નિધિ અશન વસન આદિને “ક્ષનાઇ' સંગ્રહ કરવો તે ત્રિવિનિરી છે. કેટલાક ગૃહસ્થ પિતાને અને સબંધીજનને નિમિત્તે ભવિષ્ય કાળમાં ઉપભોગના અભિપ્રાયથી ધાન્યાદિ અનેક પદાર્થોને સંગ્રહ કરે છે. આ સંગ્રહમાં અનેક પ્રકારથી સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિ થાય છે જેથી તેમાં ત્રસ અને સ્થાવર જીવની હિંસા થાય છે. જે સૂટ ૧છે
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો
આગામી સમય માટે પિતપોતાના એગ્ય ઉપભોગાદિ સાધન સમૂહનો સંગ્રહ કરવામાં તત્પર રહેલા જનસમુદાયની વચમાં સંયમી મુનિએ શું કરવું જોઈએ, તેના પ્રત્યુત્તરમાં સૂત્રકાર કહે છે–રમુ”િ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૪