Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રશ્ચમ ઉદેશકે સાથ ષષ્ઠ ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન 1 /
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા
આચારાંગસૂત્રના બીજા અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશ. બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ સમાપ્ત થયું. હવે છ ઉદ્દેશો આરંભ થાય છે. પાંચમાં ઉદ્દેશમાં શરીરની રક્ષા કરવા માટે આસક્તિ રહિત બનીને લેકની નિશ્રાથી સંચમીએ સંયમ માર્ગમાં વિચારવું જોઈએ. સંયમી મુનિએ લેકેની સાથે કઈ વખત પણ મમત્વ નહિ કરવું જોઈએ. આ વાત કહેવામાં આવેલ છે. તે વિષયની પુષ્ટિ આ ઉદ્દેશમાં કરવામાં આવશે.–સેત' ઈત્યાદિ. - પાંચમાં ઉદેશમાં “ર દુ ઘર્વ સાગર૪ નાયg” આ અંતિમ સૂત્રમાં સંયમીને એવું કલ્પતું નથી. એમ કહેલ છે તેનું વિશદ કરવાને માટે કહે છે—રે ' ઇત્યાદિ.
પજીવનિકાય કે ઉપધાતકા ઉપદેશ નહીં દેનેવાલે અનગાર કભી ભી
પાપાચરણ નહીં કરતે .
જે અનગાર પટકાય જીના વિરાધક ચિકિત્સાને ઉપદેશ, અને તેનું આચરણ નથી કરતા, એવા પૂર્વોક્ત સ્વરૂપવાળા તે અનગર જ્ઞ-પરિણાથી યપણું, અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી હેયપણું, તે ચિકિત્સાપદેશાદિકને સારી રીતે જાણીને આદાનીય-રત્નત્રયને ગ્રહણ કરી પ્રાણાતિપાતાદિ રૂપ અઢાર પ્રકારના પાપ કર્મને ક્યારેય પણ ન કરે. ન બીજાથી કરાવે. કરનાર અને કરાવનારની અનુમદના પણ ન કરે.
અથવા–સૂત્રમાં આવેલા આદાનીય’ શબ્દનો અર્થ જ્ઞાનાદિક પણ છે. જેને અભિપ્રાય એ થાય છે કે“મોક્ષના પ્રધાન કારણ જ્ઞાનાદિક છે.” આ વાતને સારી રીતે જાણવાવાળા તે અણગાર “હું સમસ્ત પાપના વ્યાપાર નહી કરીશ” આવા પ્રકારની પ્રતિજ્ઞા કરીને સારી રીતે સંયમની આરાધના કરતા થકા તેવા સાવદ્ય વ્યાપારો કેઈ વખત પણ ન કરે. કારણકે જ્યારે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા લીધેલ છે ત્યારે તે પછી પ્રાણાતિપાતાદિક અઢાર પ્રકારનાં પાપકર્મો કેવી રીતે કરી શકે? જે નથી જ કરી શકે તે પછી તેવા પાપ કર્મોના કરનારની તેને કરાવનારની અનમેદના પણ કેવી રીતે કરી શકે? અર્થાત્ કરી શકતા નથી. સૂત્રમાં ઇવ શબ્દ નિશ્ચય અર્થમાં પ્રયુક્ત છે, માટે એ નિશ્ચિત છે કે અણગાર કઈ વખત પણ ૧૮ અઢાર પ્રકારના પાપસ્થાનેને કરે નહિ, કરાવે નહિ તેમજ તેએાની-કરનારાઓની અને કરાવનારાઓની અનુમોદના પણ કરે નહિ. સૂ૦ ૧
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬૭