Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગ્યારહવાઁ સૂત્ર કા અવતરણ ઔર ગ્યારહવાઁ સૂત્ર । / થ્રિયોં મેં અનાસક્ત, સમ્યજ્ઞાનદર્શન ચારિત્રકે આરાધન મેં તત્પર તથા પાપ કે કારણભૂત કર્મો સે નિવૃત્ત મુનિ વૈષયિક સુખ કી જુગુપ્સા કરે ।
ત્યાર બાદ ચતુર્થાંત્રતા ( બ્રહ્મચર્યવ્રત )ની સિદ્ધિ માટે ઉપદેશ કરે છે‘નિષ્વિવું નહિં ’ ઈત્યાદિ.
प्रजायन्ते सुतादयो यासु ताः प्रजाः
પુત્રાદિ સંતાનજેમાં ઉત્પન્ન થાય છે તેનું નામ પ્રજા-સ્ત્રી છે. તથા અવમનામ મિથ્યાદર્શન આદિનુ છે. તેનાથી ભિન્ન સમ્યગ્દર્શનાર્દિક અનવમ છે. આ અનવમને દેખવાના જેને સ્વભાવ છે તે અનવમદર્શી છે. શિષ્યાને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાની શિક્ષા દેતાં સૂત્રકાર કહે છે કે હું શિષ્ય ! તમે સ્ત્રીએ માટે આસક્તચિત્ત ન અનેા. સ્વપ્નમાં પણ તેનુ ધ્યાન ન કરો, તથા મિથ્યાદર્શનાદિક જઘન્ય ફૂલના ઉત્પાદક હોવાથી અવમ છે. તેનાથી વિપરીત અનવમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર છે. તેની આરાધનાથી તમને ભ્રષ્ટ બનાવનાર પાપના કારણભૂત અઢાર પ્રકારના મૈથુન છે. તેનાથી નિવૃત્ત બનીને તમે નન્દી-વૈષયિક સુખાની તરફ સદા ઘણાષ્ટિ રાખો.
ભાવા --સ્ત્રઓનુ શરીર સદા અતિનિન્જી હોય છે. તેના સેવનથી ઉત્પન્ન થયેલ વૈષયિક સુખ હિંસાદિક પાપોનું કારણ મને છે. એવી દૃઢ શ્રદ્ધા કરી તમે ચાથા વ્રતની આરાધનામાં સાવધાન રહો ! સૂ૦ ૧૧ ॥
બારહવાઁ સૂત્ર । /
ક્રોધાદિ કા નાશ કરે, લોલ કા ફલ નરક સમઝે, પ્રણિયોં કી હિંસા સે નિવૃત રહે, મોક્ષ કી અભિલાષાસે કર્મો કે કારણોં કો દૂર કરે ।
વળી કહે છે હોદ્દામાન ' ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૮