Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અમને હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી કષ્ટને અનુભવ થાય છે તે પ્રકારે બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને-કે જે સદા મૃત્યુથી ડરે છે અને સુખના અભિલાષી છે-હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી દુઃખ થાય છે. આવા પ્રકારે અનુભવસિદ્ધ-“શાત્મના પ્રતિનિ જેવાં ન માત” આ વાક્યને પિતાના હૃદયમાં ઉતારીને કોઈ વખત કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચે તેવી પ્રવૃત્તિ કરે. પારકાના દુઃખોને પોતાના દુખોની સાથે મેળવી સદા જ્ઞાનીએ એ વાતને દઢ નિશ્ચય કરવો જોઈએ કે સંસારના એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યન્ત સમસ્ત જીવ મૃત્યુથી ડરે છે અને સુખને ચાહે છે માટે ષડૂજીવનિકાય રૂપ લોકમાં પોતાની પ્રવૃત્તિ સદા યતનાશાળી બનાવવા જોઈએ છે સૂ૦ ૨ |
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રો / જો શબ્દાદિ વિષયોં મેં રાગદ્વેષરહિત હૈ–એસા હી પ્રાણી આત્મવાનું, જ્ઞાનવાનું, વ્રતવાન, ધર્મવાન્ ઔર બ્રહ્મવાન્ હોતા હૈ. એસા હી પ્રાણી પજીવનિકાયસ્વરૂપ લોકકે પરિજ્ઞાનસે યુક્ત હોતા હૈ ા વહી મુનિ કહલાતા હૈ ! વહી ધર્મવિત્ ઔર ઋજુ હૈ, એવું વહી આવર્ત ઔર સ્રોતકે
સંબન્ધકો જાનતા હૈ
ષડ્રજવનિકાયરૂપ આ લોકમાં દ્રવ્ય અને ભાવરૂપ શસથી ઉપરત બનીને જીવ જે પ્રકારે મુનિપણાને પ્રાપ્ત થાય છે તેનું પ્રતિપાદન કરે છે–રિને ઈત્યાદિ.
જે મુનિના માટે પ્રત્યક્ષ અનુભૂત-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પોદુગલિક ગુણ અનુકૂળ અને પ્રતિકૂળ હોવા છતાં ઈષ્ટ અને અનિષ્ટની કલ્પનાના કારણ બનતા નથી. અર્થાત્ તે શબ્દાદિક વિષય પુદ્ગલને ગુણ છે. તેનાથી મારા આત્માને કેઈ પણ ઉપકાર યા અપકાર બની શકતો નથી. તેમાં ઈચ્છાનિષ્ટની કલ્પના કરવાથી એ મારા માટે સંસારનું કારણ બનશે. કારણ કે એ સ્વયં જ સંસારનું જ કારણ છે, મુક્તિનું નહિ. મુક્તિનું કારણ તે બને છે જેનાથી આ આત્માનું કલ્યાણ થાય છે, આનાથી તે મારા આત્માનું કાંઈ પણ કલ્યાણ બની શકતું નથી. માટે તેમાં ઈટાનિષ્ટની કલ્પના કરીને શા માટે પિતાને બગાડ કરું. તેના સ્વરૂપને જાણ્યા બાદ આ પ્રકારના ૬૮ અધ્યવસાયથી તે શબ્દાદિકોમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૬