Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
**
અથવા ‘ મૂજ ’ નામ મિથ્યાત્વનું છે. ‘ અત્ર ’ નામ આઠ પ્રકારના કર્મોનું છે, કારણ કે આઠ કર્મોનુ મૂલ કારણ મિથ્યાત્વ છે. માટે મિથ્યાત્વને મૂલ શબ્દથી કહેલ છે. કહ્યુ છે...મિઋત્તળ ર્િળેળ પત્ર આજુ નીચે અટ્ટુ મ્મવાડીમો વષર્ ।'' કૃત્તિ । મિથ્યાત્વના ઉદયથી જીવ આઠેક પ્રકૃતિ ખાંધે છે. માટે કર્મોના કારણભૂત મિથ્યાત્વ આદિને તપસયમદ્વારા સર્વથા પોતાના આત્માથી જુદા કરી તે નિષ્કદી થઈ જાય છે. પદ્મ આવેલ છે. તેના અર્થ “ છેદન કરીને ” એમ સૂત્રમાં “ પરિøિT થાય છે. પરંતુ પૌલિક જ્ઞાનાવરણીયાદિ કર્મોનુ તેા છેદન ખની શકતું નથી માટે જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાના આત્માથી “ િિષ્ક્રય ”—જુદા કરીને, એવા અર્થા કરવા જોઈ એ, કારણ કે કર્માને આત્માથી પૃથક્ કરવા તે જ તેનુ છેદન છે. આત્માથી કર્મોના અલગ થવાથી જીવનિષ્ક દી–અર્થાત્ કર્મ રહિત પાતાના આત્માને જોવાના સ્વભાવવાળા થઇ જાય છે. આ પ્રકારને સ્વભાવ જીવને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્માંના વિનાશથી ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં જીવ સર્વજ્ઞ સદી થાય છે ! સૂ॰ ૪૫
પ્રશ્નમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્નમ સૂત્ર । /
યહ નિષ્કર્મદર્શી મરણસે મુક્ત હો જાતા હૈ, કેવલી હોકર દૂસરો કો ભી મુક્ત કરતા હૈ । ઇહલોકાદિ ભય કો દેખનેવાલા યહી મુનિ કહલાતા હૈ । મુનિ પરમદર્શી, વિવિક્તજીવી ઔર ઉપશાન્ત આદિ હો કર, પણ્ડિતમરણકી આકાંક્ષા કરતા હુઆ સંયમારાધનમેં તત્પર રહે ।
જે નિષ્કર્મોદી છે તેને બીજો પણ લાભ થાય છે, તે વાતને પ્રગટ કરે છે— ‘પત્ત મળા પ્રમુખ્વર્ ' ઈત્યાદિ,
>
આ નિષ્ક દી આયુકના બંધનો અભાવ થવાથી મરણથી રહિત થાય છે અને તે આવીચિમરણથી છૂટી જાય છે, અનુસમય અર્થાત્ નિરન્તર મરણને આવીચિમરણ કહે છે. અથવા મરણુ નામ સંસારનુ છે, કેવળી થઈ જવાથી આત્મા સ'સાર ધનથી રહિત થાય છે, સિદ્ધસ્થાનમાં વિરાજવાના નિશ્ચયથી તેજ ભવમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૨