Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જરા ઔર મૃત્યુકે વશમેં પડા હુઆ મુનુષ્ય સર્વદા મૂઢ બના રહતા હૈ, ઇસલિયે વહ શ્રુતચારિત્ર ધર્મ કો નહીં જાનતા હૈ !
જે આવર્ત અને સ્રોતના સંબંધથી જાગરૂક નથી તેવા મનુષ્ય જરા અને મરણને આધીન બની નિરંતર મોહનીય કર્મના ઉદયથી વિવેકરહિત થઈ શ્રતચારિત્રરૂપ ધર્મને જાણતા નથી. આને ભાવ એ છે કે ભાવસુખ સંસારી મોક્ષમાગને પ્રાપ્ત કર્યા વિના વારંવાર જરા અને મૃત્યુને આધીન બની કદિ પણ દુખેથી છુટકારો મેળવતા નથી. આ સૂપ
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો
કદાચ જરા અને મૃત્યુની પરવશતાથી જીવના દુઃખને અંત થતું નથી તે પછી તેની પરવશતાને દૂર કરવા માટે મુમુક્ષુ પ્રાણિઓએ શે ઉપાય કરવો જોઈએ? આવા પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહે છે–પસિચ બાપા” ઈત્યાદિ.
આત્મકલ્યાણાર્થી મનુષ્ય આતુર પ્રાણિયોં કો દેખકર, અપ્રમત્ત હો, સંયમારાધનમેં તત્પર રહે-ઇસ પ્રકાર સંયમારાધનમેં તત્પર રહને કે લિયે
- શિષ્યકો આજ્ઞા દેના I.
“આત્મકલ્યાણના અભિલાષી મુનિ ભાવનિદ્રાથી ઉત્પન્ન જરા અને મરણની પરવશતાથી પ્રાપ્ત દુઃખરૂપી સાગરમાં પડેલાં પ્રાણીઓને દેખીને ભાવનિદ્રાને પરિત્યાગ કરીને સંયમની આરાધના કરવામાં સદા તત્પર રહે” પ્રભુના આ સર્વેત્તમ ઉપદેશથી હે મેધાવી શિષ્ય ! તમે પણ ભાવનિદ્રાજન્ય જરા અને મરણની પરવશતારૂપ દૂષણને જાણીને સદા સંયમરૂપ ધર્મમાં જાગરૂક રહે.
ભાવાર્થ–પ્રભુને ઉપદેશ છે કે–આત્મકલ્યાણની કામના કરવાવાળા મુનિ ભાવનિદ્રાને પરિત્યાગ કરે, કારણ કે આ નિદ્રાના અભાવમાં જરા અને મરણ જન્ય અનેક દુઃખોને કદિ પણ અંત આવી શકતું નથી. આ દુખેથી છુટકારે કરાવનાર જે કઈ હેય તે તે ભાવનિદ્રાને અભાવ છે. સંસારી પ્રાણુ જે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२००