Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કર્મવિહારણ કરનેમેં સમર્થ, પુત્રકલત્રાદિકો ત્યાગનેવાલે વીર ચારિત્રવિષયક અરતિ ઔર શબ્દાદિવિષયક રતિકો દૂર કર દેતે હૈ, ક્યોં કિ વે અનાસક્ત
હોતે હૈં; ત એવ ને શબ્દાદિવિષયોં મેં રોગયુક્ત નહીં હોતે !
તાત્તિ સહ વીઅર્થાત્ કર્મોને વિનાશ કરવામાં જે શક્તિસંપન્ન છે અને જેણે પુત્ર કલત્રાદિ પરિગ્રહને સર્વથા ત્યાગ કરેલ છે એવા વીર સંયમ મુનિ કદાચિત્ મેહનીય કર્મના ઉદયથી ચાત્રિમાં ઉત્પન્ન થયેલ અરતિ પરિણામને કઈ વખત પણ સહન કરી શકતા નથી, અને વિષયની તરફ ખેંચવાવાળી રતિને પણ હૃદયમાં કઈ વખત પણ સ્થાન ન આપે, એટલે આપી શકતા નથી. કારણ કે એ બન્ને પ્રકારના પરિણામ સંયમ અને ધર્મધ્યાનના વિઘાતક છે. સંયમીનું અંતઃકરણ સદા ધર્મધ્યાનમાં જ મગ્ન રહે છે. કદાચ કર્મની પ્રબળતાથી આવા પ્રકારનું પરિણામ તેના હૃદયમાં આવી જાય તે તે મુનિ આવા પરિણામને પોતાના ધર્મધ્યાનના પ્રભાવથી જલ્દી દૂર કરી નાંખે છે. આ પરિણામે તરફ તે સંયમીની આ સક્તિ થતી નથી, માટે આ પ્રકારના રતિઅરતિરૂપ પરિણામ કેઈ જાતની રૂકાવટ વિના તેના આત્માથી જલ્દી દૂર થઈ જાય છે. જેવી રીતે સુકા ઘડા ઉપર ઉડીને આવેલી ઘુડ કાંઈ પણ કર્યા વિના તે ઘડાથી દૂર થઈ જાય છે તે પ્રકારે આ પરિણામેની પણ તે સ્થિતિ છે. માટે સંયમી મુનિ શબ્દાદિક કામગુણોમાં મૂછંભાવને પ્રાપ્ત થતાં નથી. સૂત્રમાં સૂત્રકારે વારંવાર જે વીર શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી એ નક્કી થાય છે કે કર્મરૂપી શત્ર એવા સંયમીજનોથી અવશ્ય જીતવા યોગ્ય છે ! સૂ૦ ૫ છે
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / મુનિ ઇટાનિષ્ટ શબ્દાદિ વિષયોં મેં રાગદ્વેષ ન કરતા હુઆ અસંયમજીવન સમ્બન્ધી પ્રમાદકો દૂર કરે, મૌન ગ્રહણકર કર્મક્ષપણ કરે . સમ્યકત્વદર્શી વીર મુનિ પ્રાન્ત ઔર રૂક્ષ અન્ન સેવન કરતે હૈ I પ્રાન્ત-રૂક્ષ અન્ન સેવન
' કરનેવાલે મુનિ કર્મકા વિનાશ કર ઓધન્તર, તીર્ણ ઔર મુક્ત હોતે હૈ ા એસે હી મુનિ
વિરતા કહલાતે હૈ આથી શું સિદ્ધ થાય છે? એ વાતને બતાવે છે.–“જાણે” ઈત્યાદિ.
સૂત્રમાં અન્તની કર્ણ ઇન્દ્રિયના વિષય-શબ્દને અને આદિની સ્પર્શન ઇન્દ્રિયના વિષય-સ્પર્શને ગ્રહણ થયેલ છે, આથી મધ્યવર્તી બીજી ઇન્દ્રિયોને વિષય--રૂપાદિકેને પણ ગ્રહણ થાય છે. શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે કે હૈ મેધાવી શિષ્ય ! ઇંદ્રિયેના ઈષ્ટ અને અનિષ્ટ વિષયમાં તમે સર્વથા રાગ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૫