Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થ એ છે કે-લીધેલા સંયમનુ પાલન કરવામાં પ્રમાદને નહિ છેડતા તે. આડી અવળી પ્રવૃત્તિ કરવી. નાકષાયના ઉડ્ડયથી જે રતિ અને અતિ થાય છે તે રાગ અને દ્વેષનુ વાચક છે માટે પૂર્વોક્ત કથન નિર્દોષ છે.
જેને સચમમાં આરિત નથી તેને શું થાય છે? તે કહે છે~~~
આ
:
જેને સંયમમાં અરિત નથી તે ક્ષણમાં મુક્ત થાય છે. અત્યન્ત સૂક્ષ્મ કાળને ક્ષણ કહે છે ક્ષણ કાળના અધાથી નાના હિસ્સા છે માટે સૂક્ષ્મ કાળના બીજો કેાઇ અંશ નથી, સંયમમાં તે શક્તિ છે કે જીવને એક ક્ષણમાં મુક્તિ પ્રાપ્ત કરાવી આપે છે. અગ્નિ લાકડાને જે પ્રકારે ખાળે છે તે પ્રકારે સંયમ પણ કર્મરૂપી ઇંધનને ભસ્મ કરી આ જીવને એક ક્ષણમાં શુદ્ધ કરી નાંખે છે. અથવા ‘ક્ષને મુક્તઃ આ ઠેકાણે વાકચ હાવાથી ત્રીજી વિભક્તિના અર્થાંમાં સાતમી વિભક્તિ સમજવી જોઇએ, અને ‘ખેત મુ: ' આ પ્રકારે પરિવર્તન હેાવાથી એક ક્ષણથી મુક્ત થઇ છે, એ અર્થ થાય છે, તેના ભાવ એ છે કે યથાખ્યાત ચારિત્રમાં જ્યારે આ જીવની તિ–રમણ થાય છે, ત્યારે તે મ ૬૩ હૈ' આ પાંચ હૅસ્વ અક્ષરોના ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે તેટલા સમય માત્રમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ સંયમને નિર્દોષ રીતિથી પાળવાથી થાડા જ કાળમાં તે જીવ મુક્તિના લાભ કરી લે છે. સૂ॰૧ ૫
જાય
*
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર ।
જેની ચારિત્રમાં રતિ નથી તે આ ચતુતિરૂપ સસારસાગરમાં દુઃખાના અનત એજાને ઉઠાવતાં આંહીતહીં ભ્રમણ કરે છે, એ વાતને સૂત્રકાર પ્રગટ કરેછે– 9 अणाणार ઈત્યાદિ. જ્ઞાનાચારાદિકમાં પ્રવૃત્તિ કરવા રૂપ જે જિનેન્દ્ર ભગવાનના આદેશ છે તેનુ નામ આજ્ઞા છે, તેનાથી વિપરીત પ્રવૃત્તિ અનાજ્ઞા છે,
k
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮ ૬