Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરેલ છે. ઉપયાગ લક્ષણવાળા જીવ ત્રણે કાળમાં પણ સત્તાથી રહિત થતા નથી, માટે પ્રાણીની ત્રૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ સૂત્રમાં સૂત શબ્દના પ્રયાગ કર્યો છે.માટે જ્યારે સંસારના દરેક પ્રાણી સુખાભિલાષી છે ત્યારે તેની સાથે અત્યાચાર–અન કરી તેને દુઃખ દેવાવાળા પ્રાણી સ્વય' પોતાની જાતને જ દુઃખિત કરવાની ચેષ્ટા કરે છે. જાતિ અને કુળાદિકના અભિમાનથી ઉન્મત્ત બનીને જે બીજાને હીન સમજે છે, અને ‘તું આંધળો છે, તું મહેરા છે, તું મુંગો છે’ ઈત્યાદિ પ્રકારનાં કર્કશ શબ્દો દ્વારા જે ખીજાના તિરસ્કાર કરે છે તે પોતાની કષાય પરિણતિથી આત્માને મિલન કરે છે. તદુપાર્જીત કર્માંના કટુક વિપાકને અવશ્ય ભાગવે છે. આ વાતનો દિગ્દર્શન કરાવતાં સૂત્રકાર કહે છે કે અન્ધત્વ મૃત્યુ ” ઇત્યાદિ, દેખવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનુ નામ અંધત્વ છે. તે અંધાપણું દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકાર છે. એકેન્દ્રિય જીવ, એન્દ્રિય જીવ અને ત્રણ ઈન્દ્રિય જીવામાં એ પ્રકારથી અધતા છે. પોગલિક દ્રવ્ય–ઇન્દ્રિયરૂપ ચક્ષુ-ઈન્દ્રિયની વિકલતા દ્રવ્યઅંધતા છે. અને ભાવ-ઈન્દ્રિયની વિકલતા ભાવઅંધતા છે. ચાર ઇંદ્રિયવાળા અને મિથ્યાર્દષ્ટિ પચેન્દ્રિય જીવ ભાવાન્ધ છે, કારણ કે ખાદ્યમાં દ્રવ્યેન્દ્રિય રૂપ ચક્ષુરિન્દ્રિય થવાથી પણ તે પદાનું યથાર્થ સ્વરૂપાવલોકનથી રહિત હોય છે. અન્ને પ્રકારથી અધતા થવી તે પ્રાણી માટે નિયમથી દુ:ખાત્પાદક થાય છે. આ પ્રકાર મહેરાપણું, મુંગાપણુ, આંધલાપણું આદિ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકારે હાય છે. તેમાં પેાતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી શ્રવણેન્દ્રિયની વિકલતાનું નામ બધિરતા છે. સાંભળવાની શક્તિથી રહિત થવું તેદ્રવ્ય-બહેરાપશુ, અને જીનેન્દ્રવચન સાંભળવામાં અપ્રેમ અને અનાદર ભાવ હોવા, અગર તેમના વચન સાંભળવાની વિકલતા થવી તે ભાવ-બધિરતા છે, વચન ખેલવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ મૂકત્વ છે. પ્રાકૃતસંસ્કૃતાદિરૂપ પોતપાતાની માતૃભાષામાં ખેલવાની હીનતાનુ નામ દ્રવ્યમૂકતા, અને મિથ્યાત્વાદિકના અભિનિવેશનાવશથી પાતાના દાષાને છુપાવા માટે જિનવચનાનુ` પ્રતિપાદન નહિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦૪