________________
૧૩
જે જમાનામાં નામ માટે પડાપડી થતી હોય, ત્યાં પ્રશંસાથી પર રહેવાની પૂજ્યશ્રીની મનોવૃત્તિ જોઈને પ્રેસ–રિપોર્ટર આશ્ચર્ય અનુભવી રહ્યો. એને થયું કે કેવી આ અધ્યાત્મ નિકા..કેવી આ વિરલ વિભૂતિ...! સંયમરક્ષા માટેની જાગૃતિ...!
પૂજ્યશ્રીને કોટથી વિહાર કરીને, વડાલા જવું હતું, સાથે એક મુનિ પણ હતા.
ઈર્યાસમિતિના ઉપગપૂર્વક પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા. અચાનક રસ્તામાં વિહારની વાટે વર્ષ શરૂ થઈ વિરાધનાના ભયથી બચવા માટે પૂજ્યશ્રી તરત જ રસ્તાન એક દુકાનના છજા નીચે જતા રહ્યા. અડધો કલાક રોકાયા. વરસાદ બંધ પડયે.
સાથે રહેલા મુનિ ભગવંતે કહ્યું, “સાહેબ.! વરસાદ બંધ થઈ ગયા છે, આપની આડા હોય તે આગળ ચાલીએ.”
પૂજ્યશ્રીએ નેહપૂર્ણ શબ્દમાં કહ્યું, “ભાઈ હમણાં જ વરસાદ બંધ થઈ ગયે , તેથી વરસાદનું સચિત્ત પાણી વિખરાયેલું પડયું છે. આ તે રાજમાર્ગ છે કે આ ન કરે છે. દશ મિનિટ બાદ લોકોની અવર-જવરથી આ પાણી (પ્રાયઃ) અચિત્ત ( ઈ જશે, પછી ચાલશું.”
આ સાંભળતાં સાથેના સાધુ દિમૂઢ થઈ ગયા. પૂજ્યશ્રીની જીવરક્ષા માટેની–સંયમરક્ષા માટેની આવી સાવધાની જેઈ અનુમોદના કરતાં થોડીવાર પછી આગળ વધ્યા. કરુણાસાગર :
એક દિવસ સાંજના વિહાર હતો. ડામરની સડક હતી. રસ્તા પર ડામર પીગળી ગયે હતું. તેમાં એક સાપ ફસાયેલો હતો. છૂટવા માટે તરફડિયાં મારતા એ સપને પૂજ્યશ્રીએ જોયે. દયાળુ દિલના દાનેશ્વરી દીનબંધુ એવા ગુરુદેવથી આ દશય જેવાયું નહિ. તરત જ સાથેના એક શ્રાવકને નવકાર સંભળાવવા જણાવ્યું. શ્રાવકે નવકાર સંભળાવ્યું. પોતે પણ નવકાર બોલતા હતા.
ન ધમ ચાવઃ ” દયાથી બીજો કઈ ધમ નથી.
આ શુભ ભાવના અને નવકાર મહામન્ત્રના પ્રભાવે તરત જ એ સાપ છૂટે થઇને સડસડાટ કરતે, પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. આ જીવને બચાવવા, તેને ઉપર કરવાને આત્મિક સંતેષ સાહેબજીના હૃદયમાં સમાતો ન હતો.
- ૩યાની વિશાળતાને વરેલા પૂજયશ્રી હાલાર જેવા એકદમ લગભગ ધર્મરહિત ક્ષેત્રમાં વિચારીને તેને ધર્મવાસિત કર્યો, તેમ માલેગામ જેવા સુધારક ગામને પણ પિતાની સમતા અને સવાણી દ્વારા ધર્મના ઉપાસક બનાવી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધ ળ બનાવ્યા હતા.