________________
પરસ્પૃહા મહાદખમ નિસ્પૃહત્વમ મહાસુખમ” એ સોનેરી વાવને પૂજ્યશ્રીએ આત્મસ્થ કરી લીધું.
મહા સુદ ૬ સંવત ૧૯૮૭ માં તેમની વડી દીક્ષા થઈ
હવે તે સવાધ્યાય-અધ્યયનની ધૂણી ધખાવી દીધી અને થોડા સમયમાં તે સાધુઆચારના અન્ય જેવા કે, દશવૈકાલિક, શ્રી ઉત્તરાયયન-શ્રી આવાયકસૂત્ર-પિંડનિર્યુક્તિ આદિ ગ્રન્થ સાથે પંચસૂત્ર-પ્રશમતિ-શાંતસુધારાસ-ગશામ-ધર્મબિંદુ-અષ્ટક-ડશાવિથિકા-બત્રીશીગદષ્ટિ સમુચ્ચય-ગબિંદુ-તત્વાર્થસૂવ-લલિત વિસ્તરા-અધ્યાત્મસાર-સન્મતિત-શાસ્ત્રવાર્તા સમુરચય આદિ તાવિક ગ્રન્થનું અધ્યયન કર્યું. તેમાં પણ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ગ્રન્થરત્નના ચિતને દ્વારા મૈથ્યાતિ ભારેથી અતિશય લાવિત થતા ગયા. | મહાનિશીથ આદિ આગ તથા વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ વિગેરે મહત્વના ગ્રન્થ દ્વારા નવકારમ– પ્રત્યે વધુને વધુ દઢ શ્રદ્ધાવાળા બનતા ગયા. બસ, પછી તે નવકારમ––મેગ્યાદિ ભાવેને સ્વ-પર કલ્યાણ માટે ઉપયોગ કરવા લાગ્યા અને એમને આત્મા વધુને વધુ તે પદાર્થોથી પરિણત થતે ગયે.
ચતુ શરણુ ગમન-દુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદન-આ ત્રિપદીને વધુને વધુ ફેલાવે કર્યો.
વાંચન-ચિંતન-મનન દ્વારા સ્વ-પર દર્શનેના-ગ્રન્થને પણ વાંચીને સ્યાદ્વાદમય દષ્ટિ દ્વારા સ્વદર્શનમાં સમન્વય કર્યો પછી તે એ પદાર્થોના ચિતને લેખનમાં અવતરણ કરીને પુસ્તકનું પ્રકાશન થવા લાગ્યું.
ગુણેના દરિયા જેવા પૂજ્યપાદૃશ્રીને એક-એક ગુણને તથા તે ગુણ માટે પ્રેકટીકલ જીવન જીવ્યા તે અંગે વિચારીએ તે દિવસના દિવસે જાય અને લખવા બેસીએ તે પાનાના પાના ભરાય. પણ સામાન્યથી. દિગ્દર્શન કરશું તે પણ થશે કે અહાકેવા હતા આ મહાપુરુષ? નિસ્પૃહતાના ઉપાસક
એક દિવસ તેમની પાસે એક પ્રેસ-રિપોટર આવ્યું. તેણે કહ્યું, “હું ઘણા મુનિ ભગવંતેના ચાતુર્માસના અહેવાલ દૈનિક–પેપર્સમાં પ્રગટ કરું છું. તેને મહિને લગભગ પચાસ રૂપિયાને ચાર્જ લઉં છું.”
પંન્યાસજી મહારાજે આ સાંભળીને કહ્યું.
“આ રીતે ય તમે સાધુના પરિચયમાં આવે છે, તે ક્યારેક તમને આધ્યાત્મિક લાભ થશે. મહિનાના પચાસ રૂપિયા લે હું તમને ચાર મહિનાના રૂ. ૨૫૧ અપાવી દેવા તૈયાર છું. પણ એક શરત છે કે, મારે કઈ અહેવાલ છાપામાં પ્રગટ ન થ જોઈએ.”