________________
૧૦
એવા જ મહાપુરુષ... જૈન શાસનના તેજસ્વી ઝળહળતા જચેાતિધર, અધ્યાત્મયાગી, પ્રશાન્તમૂર્તિ, વાત્સલ્યવારિષિ, પરાથ’રસિક, પરોપકારી, કરુણામય, સવ જીવ હિતચિંતક, પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ...!!!
જેમનું જન્મથી મરણ સુધીનું જીવન સ્વ માટે તો ઉપકારક બન્યું પણ સાથે સાથે અનેકાને માટે પ્રેરણાત્મક બન્યુ.
ગોરવવંતા ગુજરાત દેશ, સમાજ અને રાષ્ટ્રને દાનેશ્વરી-રાજેશ્વરી તપ-ત્યાગ અને સયમના સાધકોની-ભક્તોની ભેટ આપવા સાથે પરમ પવિત્રતમ તીર્થીની ભેટ આપીને પરમ ઉચ્ચ સ્થાન પામી શકયા છે, તેવા ગુજરાતની તવારીખમાં ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણનું સ્થાન ખૂબ જ ગૌરવવંતુ અને મહામૂલુ છે.
ન્યાય સપન્ન વૈભવને પામેલા દયાળુ, ધર્મવીર શેઠ હાલાભાઇ...1
તથા
માયાળુ, ધમાઁ અ‘સ્કારી શ્રાવિકા... ચુનીબેનના ઘરે ચેાથા પુત્ર રત્નનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૫૮ માગસર સુદ-૩ના થયા. નામ પાડયું ભગવાનદાસ...હુલામણું નામ લશુ..!
બચપણથી જ માતા-પિતાના સ`સ્કારથી વાસિત ભગવાનદાસભાઈ એ વ ની વચે તા અષ્ટપ્રકારી પૂજા કરતા અને ભાવવાહી સ્તુતિ એટલતા થઈ ગયા અને પછી તેા પ્રાચીન સ્તવના-પો મધુર સ્વરે ખેલતા તથા નગારા સાથે કાંસી વગાડતા.
પાંચ વર્ષ ની ઉંઉંમરે તા શેરીના બાળકાના ડીડર બની ગયા. રમતમાં કંઈ મતભેદ પડે કે, કોઈના મનદુઃખ થઈ જાય તો તે માટે ભગુના નિર્ણીય સીને માન્ય રહેતા.
દિવસેા પસાર થાય તેમ ઉંમર વધતા ભગુભાઈને સીનેમા જેવા લઈ જાય તા ઝાઝા ખાય-ઉંઘી જાય પણ જુએ નહિ અને પૌષધ કરવા લય તા તેમના ઉરમાં આનંદ ન માય અને જો સ્વર્ગ મળ્યા જેવા આન થાય..!
૧૨ વર્ષની વયે ધાર્મિક અભ્યાસમાં પાંચ પ્રતિક્રમણ અથ સાથે કર્યાં. ઉપરાંત ચેાગશાસ્ત્રના ચાર પ્રકાશ, ૧૫-૧૬ વર્ષ ની વયે ઉપાધ્યાય શ્રી યÀાવિજયજી કૃત ત્રણે ચેાવીસી, સવાસા-દેઢસા-સાડા ત્રણસા ગાયાના તત્ત્વ ભર્યો સ્તવના-પા–સજઝાયા ઠસ્થ કર્યો.
૧૮ થી ૨૦ વર્ષની વચે. ઉપાધ્યાયજીના સ્તવનોની પ્રેસકાપી કરી હતી, તેને સંગ્રહીત કરીને ગૂર્જર સાહિત્ય સંગ્રહ રૂપે પ્રકાશિત કરી.
ત્યારપછી શ્રીમાનંદ ધનજી મહારાજના ગૂઢાર્થ ભર્યાં સ્તવના-પટ્ટા સજ્ઝાયા કઠસ્થ કર્યો. આવા આધ્યાત્મિક અભ્યાસના આધારે નાની ઉંમરથી જ મૈત્રીભાવ-વાત્સલ્યભાવ– ક્ષમાપના—શાંતિ–પરોપકાર-કૃતજ્ઞતા જેવા ગુણા એમનામાં ખૂબ ખૂબ ઝળકતા નજરે પડતા. ભગુભાઈએ કલ્યાણ મિત્રના સહયોગથી નવપદ આરાધક સમાજના સ્થાપના ઘર