Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ જેઓ ૧રસ અને ૨ક્વનિના માર્ગમાં ફરે છે અને વૉક્તિના રહી ચની છાપ જેમાં પડે છે એવા છે તે અમારા પ્રબંધને ધારો; બાકીના તો શુક (શુકદેવજી અને પિપટ=પુરાણ અને વ્યર્થ આલાપ) ના વાક્યોને 22. પાઠ કરો. મહાકવિઓનું અનન્ય સાધારણ ગુણપણું છે તે અનર્થ કરનારું છે (કેમકે) સભામાં સુલભ એવા અલ્પબુદ્ધિવાળા પુરૂષો એઓનું થોડું બોલવું 23. પણ ખમી શકે નહીં. . અલાકિક લેખ સમર્પણ કરીને ડાહ્યા પુરૂષોની ચિત્તરૂપી કસોટીની પાટલીમાં પરીક્ષા પામેલું આ કાવ્યરૂપી સુવર્ણ લોકોના કંઠાભરણપણને પામો.' 24. - સારા ચરિત્રના વિલાસથી શુન્ય એવા રાજાઓ કવિને સંગ્રહ કરીને શું કરે. શું કદી ચણોઠીનાં ઘરેણાવાળા વનચરને સોનીને ખપ પડે? 25. - જે રાજાની પાસે કવીશ્વરો નથી તેનો યશ ક્યાંથી હોય ? પૃથ્વીમાં કેટલા રાજા નથી થયા કે જેનાં નામ પણ કઈ જાણતું નથી. 26. જે રાવણને યશ સંકુચિત રહ્યા છે અને જે રઘુરાજ પુત્ર (રામ) કીર્તિનું પાત્ર બન્યા છે એ સર્વ આદિ કવિ (વાલ્મીકિ) નો પ્રભાવ છે, તે માટે રાજાઓએ કવિઓ ઉપર કેપ ન કરવો. 27. મહારી વાણીની પ્રવૃત્તિ ( ક ) નીરસ છે તે પણ રાજાના ચરિત્ર વડે માન્ય થશે. કોણ ગંગાની સુકી માટીને પણ માથે નથી ધારતું ? 28 - 1 ગારાદિ રસ. 2 ધ્વનિ કાવ્ય. 3 એક અર્થાલંકાર છે જેમકે કુવલયાનંદમાં= jત્ર માનું દિન આમાં માને શું દિન ઝાઉં એવી ઉતિ છે તેને વકૃતિમાં ફેરવીને નંતિજ ગાઉં ના એવો ભાવ લઈને નેહ વિ ટુતિ એવો આડે જવાબ એટલે આંહી નંદી નથી તે તે હરની પાસે છે, અથવા ગુજરાતીમાં “લા આવે રાજ હવે સુવા દ્યો તે ભલું” એ અર્ધ સોરઠાનો જવાબ દીધો કે ડેલા ન સમય આજ સુવા મળે ગાંધી ગૃહે. 'Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S.