Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ તેમાં ઉતરીને ધીર પુરૂષોમાં મુખ્ય એવો એ રાજા નાહીને શિવછનાં ચરણયનું ચિંતવન કરવા લાગ્યો. તે જરા પણ ખેદ પામ્યા વગર અપરિમિત સુવર્ણના ગંજ દેવા લાગ્યો. મહાભાગે પુરૂષો કષ્ટ વેળા પણ દાન દેવામાં હે ફેરવતા નથી. 67. તે ગળા લગી પાણીમાં ઉતરીને મોટા મોજા રૂપી તુરીના ઘેષ વડે તે શિવપુરીમાં સધાવ્યા. 68. એટલું કહીને તે (દૂત બોલતો) બંધ થયો ત્યારે તે (વિક્રમાંક) આંસુને વરસાદ વરસાવતો અને પાસેનાં માણસોએ જેની પાસેથી છરી ઝોંટી લીધી છે એવો, આક્રંદ કરીને ગળું ફુલાવી મુકયું છે એ, સ્વભાવથી જ ઢીલા સ્વભાવને અને બાપનો સ્નેહ તેથી પૃથ્વી ઉપર આળોટતે શરીરે રૂદન કરવા લાગે. 69-70. એ રીતના દુરાચારના નિયમને ગ્રહણ કરનારા યમને સૂર્ય પણ તેને વંશમાં કાંટારૂપ માને છે. - 71. એ દુઃખને ન જાણનારા (બીજા) દિવસોને પાર કરતો (એ) દિવસ પણ જાણે પિતાને મંદભાગ્ય સમજતો હોય. 72. - તે પછી એ કેટલેક વખત (તેવી સ્થિતિમાં) રહીને અવિચ્છિન્ન પડતાં આંસુને વરસાદ વરસાવતે વિચારવા લાગ્યો. 73. હે આદિકૂર્મ કર્મ સુખસ્થિતિની ના પાડે છે (અર્થત કામ કરવાનાં હોય ત્યાં સુખે બેસી રહેવું હોયજ નહિ. અથવા કામ હોય ત્યાં સુખે બેસી રહેવાયજ નહિ) હે શેષ કચરાઈને હાડપિંજર બાકી રહે એવો થા. (એટલે પૃથ્વીને ભાર ઉતારનાર હવે કઈ નથી.) 74. હે દિગજે સ્વતંત્ર ક્રીડા કરવાનો આદર તજી દે, અને બધા ભેળા મળીને પાછા આ પૃથ્વીને ધારણ કરે. (કેમકે પૃથ્વીનો ભાર ઉપાડનારે ગયે. ) 75. * (કેમકે) આહવમલ જેવા (રાજા) ના સુવર્ણના સ્તંભની ભ્રાંતિ કરનારા બાહુને (તે) બ્રહ્માએ ઇંદ્રની ધુરા ધારણ કરવાને નિશ્ચિત કર્યો.૭૬. - કે હે રાજાઓ તમે પોતપોતાની રાજધાનીમાં સ્થિર થઈને રહો (કેમકે) વિરના સિંહાસન ઉપર બીરાજવાને (હવે) એ ઉત્સાહ કયાંથી (કહાડશે.)૭૭. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust