Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 185 જેવો પ્રીતિવા પ્રથમ પુત્ર હર્ષદેવ ને શ્રીહર્ષનાથી પણ અધિક કવિતાના ઉત્કર્ષવાળો તેણે કેને હર્પવાળાં નથી કર્યા ? જેણે રણમાં સોનાના કડારૂપ પિતાનામાં બુઠી ધારવાળી તરવાર રાજાઓના મસ્તકના મણિરૂપી શરાણથી આકરી કરી. 64. જેના આચરણના વિચારમાં કઈ પણ નવીન તરેહનું પદનું પરિણામ છે. વાણની ચતુરાઈ ચાલે છે ત્યારે વાદી મૈન ધારે એજ ગતિ થાય છે. તેનું સર્વ ભાષામાં તે કવિપણું ત્રણ જગતમાં પ્રખ્યાત છે કે જેના સ્વાદમાં સાકર પણ વેળુના જેવી કઠણ થાય છે. 65. ઉત્કંઠાના વ્યસનમાં મહેટા એવા જેને લીધે તરૂણીઓ પડે છે, અને જેઓ પિતામાં મૂછના શ્રમના પરવશપણને લીધે આંસુના ગારામાં લેટે છે; તેઓના લમણાના સ્થળમાં પિંગળાશનું વર્ણન શું કરીએ? કે જ્યાં કાનમાં દંતપત્ર છે તે સમ ખાવાથી સ્પષ્ટ થાય છે. 6. જેનો નાનો ભાઈ ઉત્કર્ષદેવ રાજાઓના યશનું સ્થાન એવો કીલ્લે પામીને રૂવાટાં ઊભાં થવાને ઉત્કર્ષ કેને નથી કરતો ? જેણે પ્લેચ્છ રાજાના ઘોડાની ખરી વડે ખોદાએલાં ચિહ્નથી દરિદ્ર થઈ ગએલી પૃથ્વીને પિતાના ભુજારૂપી શિખર ઉપર હડાવીને લાંબે સુધી (ધારણ) કરી ? 67, વિજયમલ્લ એવા નામવાળે આંખ ઠારનારે તે રાજાનો પ્રતાપી વળી બીજો દીકરો હતો. નવી દાંતની કાંતિવડે પુલના ભેટવાળા જેના મુખમાં વાણી દેવીએ પ્રવેશ કર્યો છે. * 68. . પરિણામ પામેલી લિપિના નિત્ય અભ્યાસથી તે ભૂપ પુત્રના મનહર શરીરમાં જે લાવણ્ય છે તે બ્રહ્માના આશ્ચર્યને લેખ છે. જે શોભી રહેલા સાંદર્યયુક્ત સ્ત્રીઓના જેવાના લેભનું એકમાત્ર એવામાં પ્રત્યંચાના નાદવડે વાચાળ એવો કામદેવ નિત્ય જાગતો છે. . તે પ્રવર પુરથી 1aaaa (દેઢ) ગબૂતી (3 ગાઉ) જેટલી ભૂમિ છોડીને ઉંચા દેવળવાળું જયવન નામનું સ્થાન છે. જેમાં સપના રાજા તક્ષકનું નિર્મળ જળવાળું કુંડ છે. જે ધર્મને વંસ કરવામાં તત્પર થએલા કળિયુગના મસ્તક કાપવા માટે ચક્રપણું પામે છે. 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust