Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 18. 20. 126 પગના અળતાનાં ચિહ્નોવડે કઈ સ્ત્રીએ ક્ષણે ક્ષણે જાણે કમળપત્રવડે પૂજા કેમ કરી હોય ? 17. લટકેથી કંઠ વાંકું રાખ્યું છે જેણે એવી પૂર્ણ ભાવવાળી કેઈ સ્ત્રીને રાજાએ જોઈ તેથી કામદેવરૂપી ભીલના બાણથી વીંધાએલી મૃગલી જેમ તેમ તે મૃગનયની મૂચ્છ પામી. વારંવાર ભૂવલ્લીથી લટકે બતાવતી અને અપાર લાવણ્યના રસમાં ઉંચી હડી ગએલી કેાઈ ઉત્તમ સ્ત્રી કટાક્ષરૂપી રંગભૂમિ ઉપર હડેલા કામદેવને નચાવે છે. 19. બગાસા વખતે કેમળ હાથવડે ટચકારી વગાડતા વગાડતાં કેકસ્ત્રીએ રાજાને પ્રીતિ ઉત્પન્ન થયા વગરનો જે તેથી તે અતિ કેપવડે જાણે કામદેવને તિરસ્કાર કરતી હોય. કઈ શિર ઋતુના ચંદ્રના અજવાળીયા જેવી ગેરી સ્ત્રી રાતા પથ્થરના ગોખની કેર પાસે ઉભેલી તે પોતાને પ્રગટેલી ઝાળવાળા કામાગ્નિમાં ચરની ચાહુતી થયેલી જેવી જણાવે છે, 21. કંતળ રાજા અભ્યાગત (મેમાન અને પાસે આવેલા) થયાથી તેનું આતિય કરવાને જાણે ઉઠેલો હોય એવા કામદેવે જેવી કેઈ સ્ત્રી લાંબી કટાક્ષની માળા તૈયાર કરતી હતી. 22. હાર ત્રટ એ પણ તું ગણકાર્યા વિના ચાલી જાય છે. ઉપડ્યું લૂગડું પડી ગયા છતાં પણ તું ઉભી રહેતી નથી, અને હેડલું લુગડું નીકળી ગયું છે તેની સંભાળ વગર પણ તું દેડી જાય છે. તું જે વેગે કરીને રાજાની સામી ગઈ છે તેથી ભૂષણ વગરની છતાં પણ તે દૂષણ નથી; પરંતુ આશ્ચર્ય તે એ છે કે ઉંચા સ્તનના ભારના ગર્વથી લીધી છે તે પણ કાંચળી પડી મુકી દે છે. 24. સીધા માર્ગમાં પણ પડી જવાને બહાને હારૂં મુખ ઉછળતા મુખના શબ્દવાળું કેમ થઈ ગયું છે ? હે મુશ્કે! આ ઠેકાણે કુમારીઓ પણ કળાએ વડે કામદેવની સ્ત્રી રતિને જીતી જાય છે. જરૂર હે કમલાક્ષિ તારા ઉપર કામ હડયો છે કેમકે જે તું ચાબકે લગાવેલી ઉતાવળી ઘડીની પેઠે ઉતાવળે પગે ચાલી જાય છે તે.૨૬ ( 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust