Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ * 151 71. કોપથી ચઢેલે પણ રાજા સમજણ કરવાને હૃદયમાં ઉતાવળો થયો. જે (રાજા) સમૃદ્ધિ માટે અકૃત્ય કરે છે તે કુલદૂષક રાજા બીજાજ. 69 | નદીને કાંઠે પાસે આવ્યો ત્યારે શત્રુના દ્ધાઓ તે તે ઠેકાણે યુદ્ધ કરવાને માટે માર્ગમાં આવીને કુંતળ રાજાને ક્રોધ જગવતા હવા. 70. એ પછી ચાલુક્ય રાજાએ લેહીની નદીમાં ક્રીડા કરવાની ઈચ્છા રાખતા હાથી ઉપર બેશીને તે દેશ દબાવ્યો (કે) જ્યાં એ (રાજા) દરેક રસ્ત વરસતા મેઘથી, વીર પુરૂષની ખોપરીથી સાંકડા કાંઠાવાળી કૃષ્ણ વેણ નદીને કરશે. રાજા તે નદીને કાંઠે પડાવ કરીને એને સામ (સમજણ) કરીને જ મેળવી લેવા સારૂ ઉપાયમાં તત્પર થયો પરંતુ એ કુટિલ હૃદયવાળો હાઇને તેણે તેની સાથે સમજણ કરી નહીં. જ્યારે ભાગ્યની પડતી આવે છે ત્યારે બુદ્ધિ અંકુશ વગરની થઈ જાય છે. . 72. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગદ્યમય ભાષાંતરમાં ચાદમો સર્ગ સમાપ્ત થયો. nirman. VT ટક s P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun.Aaradhak Trust