Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text ________________ 157 હૃદયમાં વાગેલાં બાણવડે ( થએલી) મૂછમાં હાથીના કુંભસ્થળ ઉપર પડેલા દ્ધાઓને ચાલતા કાનરૂપી વીજણુના વાયુની લેહેરે ઉપકારને હેતુ થઈ પડે છે. 54, ભટની છાતીને ફાડવામાં આતુર થયેલે નમતે હોટો હાથી નમીને જાણે રણાંગણમાં રહેલી જયલક્ષ્મીને પિતાને માથે ચડાવતે હેય શું? એ શોભે છે. - 55. એટલા અંતરમાં કુતળ ચક્રવર્તિનું બધું લશ્કર શત્ર રાજાના હાથીઓએ દેડીને ખળભળાવી દીધેલું તે ધડા વગરનું વીંખાઈ ગયું. પ૬. શત્રુના પ્રલયના વાયુએ હણુએલે માટે મુખ્ય હાથી કે ઘડે કે ડાહ્યા માદલ એવો કોઈ નથી કે જે પાછા ફરીને નથી ભાગ્યો. 57. એ પછી ચાલુક્ય રાજા (પિતાનાં) લમણાં ઉપર રૂવાટાંને દેખાવ પ્રકાશ કરતો થકે અપાર પૌરૂષવાળા એ અતિ મદવાળા હાથીવડે ઉપડ્યો.૫૮. શત્રુની કીર્તિનું મૂળ એવી રણરૂપી ક્રીડાની તળાવડીમાંની કમળની વેલને દળો એવો અને હાથીરૂપી મેઘ ઘટાને ફાડતા એવા રાજાએ અદ્ભુત એવું રાજહંસપણું દેખાડવું. 59. કપાએલા હાથીના કુંભસ્થળનાં પડતાં ફુલની કળીના જેવાં જણાતાં મોતીઓ વડે, શત્રવીરના યશના વૃક્ષને બે ભુજાવડે હલબલાવી નાંખેલું જાહેર કર્યું. 60. શત્રુના હાથીના માથાના સમૂહ સંકોચ વગર રાજા કાપતા થકે સ્ત્રીના ઘાડા અને જાડા સ્તનનું સ્મરણ થયે મરકતા મુખવાળો થયો. 61. હાથીના માથા ઉપર પડતું શત્રુનું બાણ નિવાર થકે પીઠેથી પાટુ - 62. મારીને દેવતાઈ પુરૂષોના સમૂહથી ભરાઈ રહ્યા. સામાવળીયા વીરપુરૂષે મુકેલી અને હાથીના ધ્વજદંડને વળગી બેઠેલી બાણની પંક્તિને, જયના ખીલાઓની માળા હોય એમ રાજા વિલાસ સહિત જેતે હવે. - તરવાર, બાણ અને ભાલાવડે તેમજ એકદમ હાથીના દોડવાવડે તે હજાર હાથ જાણે ધારણ કરતો હોય એમ શત્રુને ક્ષય કરવામાં દીક્ષા લીધેલ હોય એ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221