Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 35. ના ત્યાં સત્ય, દાન, આદિ તમામ મોટાઈની સંપત્તિની સીમારૂપ અન. - તદેવ રાજા હતા. શત્રના હાથીની ઘાડી ઘટાની ગર્જનાથી અગમ્ય એવા જેની તરવારની ધારાના જળમાં કીર્તિરૂપી હંસણી નિવાસ કરી રહી છે. 33. જેણે શક રાજાઓની પ્રઢ સ્ત્રીઓને શોક આપીને અને જેણે રમતગમતમાં દરદ લેકને દીર્થ ગર્વ દળી નાખ્યો છે એવી તરવાર અને - પૃણ્યનો જાણે પરિચય થયો તેથી દોષ શંકા લાવીને પૃથ્વી મંડળને જીતનારા (એ રાજા) એ ગંગાના જળમાં ધોઈ 34. છે જેણે અલકાનગરીના દરવાજાને કીર્તિ વડે તિલક કરવાને ગયેલા એ ક્રિોચ પર્વતના શરીરમાં પરશુરામે કરેલું બાણનું છિદ્ર જેઈને ક્રીડાના લવડે કરીને કાબર ચીતરી એવી ધીંગા બાહુ ઉપર અને તીવ્ર શબ્દવાળા ધનુષ ઉપર ક્રોધવડે દૃષ્ટિ નાંખી. ' સિદ્ધાએ જેના કાંઠાની પૃથ્વી વસાવી છે અને નહાયેલા સપ્તઋષિના હાથથી. નંખાએલા અને ભમતા તિલવડે તિલકવાળું જેનું વહન થયું છે એવા માન સરોવરના તરંગો જ્યાંની સ્ત્રીઓએ સારા ભાગ્યના લોભથી માથે ધારણ કર્યા છે અને જેમાં કૈલાસમાં રહેલા શિવજીનાં વધુ (પાર્વતી) એ (પિતાનાં) અંગ ધેયાં છે. જે પૂર્વજોનાં ચરિતની બાબતમાં સંતોષ લેતા નથી (કેમકે) તે સારગ્રાહી છે અને રામચંદ્રની કથાની અદેખાઈથી એક વીર છે. (કેમકે) તેઓએ (પૂર્વજોએ) ક્રીડામાં કૈલાસ ઉપાડનારા (તેથી) અહડેલા કલંકવાળા રાવણના ભુજ રૂપી ઝાડના વનનું છેદન અર્ધચંદ્ર બાણવડે કર્યું નથી (બીજા અર્થમાં કલંકિત થએલા સંપૂર્ણ કુત્સિત રાજાઓના ભુજ તરૂ વનકાપેલા નથી એમ લઈ શકાય). 37, રાજાઓની કથાનાં ધામરૂપ ચંપાનગરીની સીમમાં, દારૂવનના યુદ્ધમાં, ત્રિગર્ત દેશની પૃથ્વીઓમાં, ભર્તુલ રાજાના ઘરમાં, ક્રીડાને પર્વત કરેલા હેમાળના હાસ્યથી જાણે હીતી હોય એમ પુણ્યના સ્થાનરૂપ જે રાજાના પૃથ્વીના પ્રતાપના ઉદયની આજ્ઞા ભમે છે. 1, એક લેચ્છની જાત. 38. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.