Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 127 28, ઉછળેલાં અંગવાળી તું અમને (રાજાને ) જવામાં વિદત પાડવા આગળ જઈને ઉભી છે. પણ ગોખમાં બેઠેલી બીજી સ્ત્રીઓને તું ખારીલી શું કરીશ ? 27. હે આકળી! તું કેટલાક નખના ઘા દેખાડતી તીવ્ર મદ શા સારૂ ધરી બેઠી છે, કામદેવના જયનાં અસ્ત્ર જેવાં અર્ધ ચંદ્રથી કેનાં અંગ ચિ. વેલાં નથી ? તારામાં ડહાપણનું અભિમાન હમેશ રહ્યું છે તે તું કઈ રીતે પણ રાજાની આરાધના કર, અને કામદેવના નામથી ચિનિત થએલી એવી વર્ણમાળા સોનાના પત્રામાં અર્પણ કર. સંભ્રમ સહિત બે ભ્રમરને નચાવી રહી છે એવી પુરની સ્ત્રીઓનાં વિલાસનું ધનુષ આગળ કરીને આનંદ સહિત (બોલાતાં) એવાં વચન રાજાએ સાંભળ્યાં. 30. * એક સ્ત્રી કાનને કઠોર લાગે એવી વાણીવાળી સાસુને પછવાડેથી વારંવાર મનાઈ કરતી જોઈને કરેલા પુણ્યવાળું વેશ્યાપણું ગણતી હવી. ( વેશ્યા થવું સારું માન્યું). પગ લથડ્યા વગર રમત કરતી જનાનખાનાની હાથિણી ચાલી જાય છે ત્યારે કોઈ સ્ત્રી નિતંબ ભાગમાં બોજો લાગે છે તેથી રાણીઓની નિંદા 29, 31. 32. જેવાને કૌતુકવાળી કોઈ સ્ત્રીને દઢ રીતે કામે વશ કરી લીધેલી દૃષ્ટિને કાનના ઘરેણામાં અને પોતાના લુગડાના છેડામાં જવું અને આવવું તે એક જન માત્ર થઈ પડયું (એટલે ઘડી ઘડીએ એ બે ચીજમાં દષ્ટિ કરે છે તેથી). 33, ' એ પછી પુર સ્ત્રીઓના અવલોકનરૂપી જાળના રાજહંસ (એ રાજા) બજાર વટાવીને ઘરના આંગણામાંની ક્રીડા કરવાની વાવ્યના હંસો જેમાં ઘરેણાંરૂપ છે એવી પિતાની રાજધાનીમાં પિઠા. - તે ત્યાં સમસ્ત લોકને મેહેરબાનીની બક્ષીસવડે અને સજળ નેત્રવડે સંપીને અભુત વનની ગરમીવાળા રાજાએ ગ્રીષ્મ સરખી ઉપગ લક્ષ્મીને અનુગ્રહ કર્યો એટલે ગ્રીષ્મને લાયક ઉપભોગ ભોગવવા લાગ્યા) 35. 34.