Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 36. 37. - 38. 128 લાવણની લીલાના વૃક્ષની કળી જેવાં મોતીનાં ઘરેણાંવાળો રાજા, રૈલોક્યને નેત્રના અમૃતના ઝરાને છાંટા અને ઝડી સહિત પ્રવાહ હોય એ શોભે છે. મોતીના જેવા સ્વચ્છ એવા શ્રમજળના બિંદુથી શોભતો લાવણ્ય રસના પ્રવાહ જેવો એ રાજા તામ્રપર્ણને પ્રીતિવાળી કરનારા સમુદ્રને સાદસ્ય ધારણ કરે છે. ચંદનને લીધે પીંગળાં સ્તનવાળી સ્ત્રીઓએ વારંવાર આલિંગન કર્યો એ એ રાજા કેવળ ગ્રીષ્મની માટી ધગશને નહિ પણ કામદેવના તીવ્ર, આપને પણ જીતતો હો. વિચિત્ર છે; ચંદનના લેપવડે શીતળ થએલા શરીરવડે એ રાજા મૃગનયનીઓના ચિત્તમાં પેશીને તેમાં તેણે કામદેવના તાપને જવર કે. લાવી મુક્યો. 39. (આ) નૃપ શ્રેષ્ટનાં અંગ લેપ કરવાથી વિશેષ પાંડુર જણાય છે તે જાણે ઉછળતી લાવણ્ય સમુદ્રની વેળાએ પ્રીતિવાળાં કર્યો હોય. . 40. ' પૃથ્વી મંડળના ઘરેણારૂપ એ રાજાએ બે અંગ (ભુજ) ઉપર ચંદનના ક્રીડાના ચાંડલા કીધા છે તે જયરૂપી અમૃત ચાખવાને તત્પર થએલી ચક્રવર્તિપણુની લક્ષ્મીનાં જાણે રૂપાનાં બે પાત્ર કેમ હોય ? 41. પૃથ્વીને ભાગ પાડીને બે ભુજામાં ધારણ કરનારા તે રાજાના બે ખભા ઉપર ચંદનના તિલક વડે થેડા હીમવાળા અને સ્ફટિકના પર્વતનાં બે શિખર જાણે કેમ પ્રકટી નીકળ્યાં હોય ? 42. - ભુજારૂપી મંદરાચલવડે મંથન કરેલા યુદ્ધરૂપી સમુદ્રમાંના અમૃતના બે પિંડ સરખા જાણે ધોળા હોય એવા અને ચંદનના મર્દનથી સુંદર એવા બે ખભાડે તે લક્ષ્મીને ધારણ કરે છે. 43, રાજાએ ચંદનની સુંદર રેખ લલાટરૂપી પટ્ટમાં ધારણ કરી છે તે મુખ કમળમાં રહેલી સારી વાણીરૂપી દેવીને દેવાર્ચન કરવા સારૂ સ્ફટિક લિંગની રચના જેવી લાગે છે. * તાપણું નદી રનથી ભરેલી છે માટે. નના કી મંડળના સમુદ્રની વેળાએ 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust