Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 140 જે તું સૂર્યના રથના ઘોડાની લગામ રૂપી સર્ષે ખાધા વગર થઈને તેનો માર્ગ કી રાખે છે તે તે પર્વતના મસ્તકનો સંગ કરનાર હાઈને જે વિપને હરનારી ઔષધિની સોબત થાય છે તેનું ફળ છે. 62 હે મેઘ! તું જરૂર સમુદ્ર સંબધિની કોઈ પણ વાતથી ઇદ્રના હાથીની દસ્તી પામે છે કે જેથી આકાશમાં ફરતા તુંને ઉચરડી નાંખવાને અરા વત હાથી આગ્રહ કરતું નથી. * હે મેઘ ! ઝાઝું બકવું બસ (કરવું જોઈએ) ફેતરાના ધવાડા જેવો રાખેડા રંગને તું જે સેંકડે મૃત્યુને ફેંકી દઈને જે ગર્જના કરે છે તે પ્રવાસી જનની સ્ત્રીઓનું કઈ ઉત્કટ પાપ હારે ઉપકાર કરનારું થાય છે. 64. હે કાલાવતિ! કામદેવ રૂપી જવરથી પીડાતી પ્રેષિત ભર્તક સ્ત્રીઓમાં ઉદ્ધત વનિવાળા મેઘને વગર અટક કંઠમાં આંસુ આવી ગયાં છે એવી રીતે ગળગળે શબ્દ આ રીતે કહે છે: હે મેઘ! તારી વીજળી ક્ષણમાત્ર હે અથવા ચાહે, અને નિત્ય ખોળા રૂપી પલંગમાં પડી રહો (પણ) હારી ગર્જનારૂપી નગારા વિના વટેમાર્ગુની સ્ત્રીઓ કેમ પતિને પામે. 67. કામદેવને મિત્ર વસંત છે તે તે માત્ર પ્રસિદ્ધિ પણ તારી સોળમી કળા પણ પામતું નથી. કેમકે કામદેવનું શાસન માથે ચડાવ્યા વિના તાહારું કાળું મુખ કોણ ખમી શકે. (અર્થાત કામદેવનું સાશન માથે રહડાવે તેજ તારું કાળું મુખ પણ ખમી શકે). 67. હે ઘન ! આવેલા પતિવાળી કઈ પાંથની સ્ત્રી ત્યારી પૂજા કરતી. પછે તેને પતિ. એથી વધારે હવે શું કહેવું. આગળ તું જ શીઘ્ર કવિ થા. 68. - વિગિને મેળવવામાં હે મેઘ હારા જેવો દૂતપણું કરવામાં બીજે નથી. જે કુલ સ્ત્રીઓ બીજાની સાથે બોલે નહીં તે સારું તું નકકી તારી સાથે વીજળી રાખે છે. (સ્ત્રી સાથે સ્ત્રી બોલે તે સારૂ). 69. - હે મેઘ ! પુરસ્ત્રીઓ ચોટલા છુટા મુકી ચુડીઓ ઓછી કરી પ્રિયના ખોળામાં બેઠાથી શીતળ થએલી તે કામદેવના ચક્રવર્તિપણાને તું મંત્રી છે. એમ હારો પ્રભાવ જણાવે છે. 70. * આંહી મૂળમાં વા છે ત્યાં જ હોય તો ઠીક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust