Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 144 સર્ગ 14 મે. વર્ષાકાળે, ધોળાં વાદળાં રૂપી વાળ વડે, ઘડપણ ધારણ કર્યું ત્યારે એકાંતમાં કોઈ આ પુરૂષ વિક્રમાંકદેવ પાસે આવીને વિનંતિ કરવા લાગ્યો. 1. હે કુંતલપતિ ! હું કાંઇક કઠણ વચન કહું છું તે બાબતમાં ક્ષમા કરજે. કેમકે પિતાના કાર્યને તિરસ્કારીને પિતાની ઈચ્છાથી જ ધણીઓ સતિષ ગ્રહણ કરે છે. 2. વત્સલપણું ધારણ કરીને નીતિએ વર્તનારીને કેવળ કેમ ઉલ્લંઘન કરે છે, જ્યાં વિચાર શક્તિની ગતિ વાંકી થાય છે ત્યાં ઝેરથી પણ વિશેષ થાય છે. સંગ્રામમાં ભાઈને ઉદય વખાણનારાએ તે ગિનાથને જીતીને વનવાસ મંડળમાં મોકલ્યો છે ત્યાં મોટો અન્યાય વર્તે છે. 4. માંડ્યો છે; તેમ કરતાં તેણે બધી બાજુ સકળ લેકને પીડા કરવાથી હરિણ-પ્રચાર વગરની પૃથ્વીને કરી છે. " જે (હાથી) ઓ ઘણી લડાઈના પરિશ્રમથી મેળવેલી અને સ્વામીને વહાલી એવી લક્ષમીને ધારણ કરે છે. તે તેઓ દાંતની ઉપર કુંડાળું કરી રાખેલી શુંઢ ઉપર જાણે આસન કરી તે ઉપર ધારણ કરી રાખતા હોય. 6. વારંવાર મદની નીંદરે જેનું ચુંબન કર્યું છે. એવાં નેત્રો જે (હાથી) ઓ ચાલતા કાનના પડીયાના પવનથી ટાઢા થએલા એવા ઉછળતા મદન છાંટાવડે ઉઘાડાં રાખે છે. * મનોહર એવા દાંતરૂપી કમળના નાળ નીકળવાને ઠેકાણે ( થએલા) મદના ગારાના જમાવમાં પ્રતિબિંબિત થએલું સૂર્યનું મંડળ જાણે લક્ષ્મીને અને જે મદોન્મત્ત એવા (હાથી) એ પર્વતની તળાટીમાં શિલાની સપાટીને દાંતવડે કેતરે છે. તે જાણે શત્રની સેનાના યોદ્ધાઓને વીંધી નાંખવામાં શ્રેષ્ઠ એવા દાંતને સજવા સારૂ કેમ તૈયાર થયા હોય. 9, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust