Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ * 137 પર્વતના મધ્ય ભાગમાં ખડ વેરણ થકે અને જળ વગરનાં (વાદળાં વડે) સ્કુણુયમાન થતા ધીર એવા મૃદંગના નાદ કરતો થક એવો વર્ષા ઋતુને આગમ ખેળાની લીલાથી ચલાયમાન થયેલી વીજળી રૂપી દીવાવડે ઉનાળાને શોધે છે. મેઘ લેઢા સરખા કાળા ખડના ખંડમાં રહેલા ઇંદ્રગો પર નામના જીવડા જેમાં હરફર કરી રહ્યા છે એવી પર્વતની જમીનમાં જાણે ઇંદ્ર ધનુષ પડી ગયું હોય એવી ભ્રાંતિથી વહેમાએલી વીજળી રૂપી આંખવડે જેતે થકે નમે છે. 37 આ વરસાદની ધારાને ઢગલે આકાશનાં કમળના સમૂહની લાંબી દાંડલીના સમોવડીયાનો ડોળ કરનાર અને ઉપરાઉપર પડતા કામદેવના લોઢાના બાણો સર પડે છે. - 38. હે નતાંગિ ! આ વરસાદના આગમન રૂપી લુહાર કામદેવનાં શસ્ત્રોને પાણી હડાવે છે, અને તે માટે કાળા અંગારની શેભા ધરનારા વરસાદના મધ્યમાં વીજળી રૂપી અગ્નિ સળગાવ્યો છે. હારા પ્રિય અને ઉનાળાના મિત્ર એ તમામ જળ સીકલી દીધું છે એમ ક્રોધ કરીને મેઘ ધારા રૂપી ધોકા વડે જાણે કમલિનીને વીજળી ઉપર તાડન કરતો હોય. હાલમાં હલકી નદીના સમાગમમાં જેણે પણ કરી છે એવા સમુદ્રને જોઈ મોટી નદીઓ એકદમ માર્ગ છોડીને નીચ એવા બીજા નદમાં પડે છે. 41. માનું છું કે જળ ભરેલા આકાશમાંથી નમતી (પડતી) થકી અને નીલકમલની રચના જેવી નિર્મળ એવી મેઘમાળા બધે ઠેકાણે ગારો જોઇને પર્વતની ઉપલિ ભૂમિ ઉપર સ્થાન કરે છે. 42. નકીજ ગર્જતાં વાદળાવડે સમુદ્રની કોઈ વાતથી કોપાયમાન થએલી નદીયો તરતજ મલિન થઈને વહેવા લાગી, તેમ સમુદ્રમાં પણ ગોકીરે અને જાડી જાડી લેહેરે ઉઠવા લાગી. 1 જેમ કેઈ ખોવાએલા ઢેરને શોધવા સારુ ખડ વેરણે, ઢેલ પીટાવે, અને દીવા કરે તેમ. 2. સ્થળ અને માણસના ઓળખાણુમી એ શબ્દ , Gun Aaradhak Trust 40. 43,