Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 54. 50 સજન દેવ માત્રને તિરસ્કારી કહાડી મનમાં ગુણજ ધારણ કરે 51. છે. મેઘ સમુદ્રની ખારાશને દૂર કરીને જળ માત્ર ગ્રહણ કરે છે. - વારંવાર દિગ્વિજયના વ્યસનવાળા મહું તેનું શું પ્રિય કર્યું છે તેને પણ તે હારી ઉપર અતિશય રાજી રહે છે. ઉંચા અંત:કરણવાળા પુરૂષોનું - 52. ચરિત્ર કણ જાણે છે. " એ ઝાઝા ગુણરત્નવાળા અને સ્નેહથી પવિત્ર હૃદયવાળાનું ઇચ્છિત હું પાર પાડું છું. ઉલટ થવા ધારતું નથી માટે જે તેના મનમાં હોય 53. એ રીતે અમૃતના ઝરણુરૂપી અને ચંદ્રના કિરણ જેવી નિર્મળ વાણી દેખાડતા વિક્રમાંકને એ પછી એ ભલો દૂત ભય ત્યાગ કરીને વિનંતિ કરે છે. હવે તમારે બીજું શું કરવું ઘટે છે, દાનેશ્વરીપણું જે બતાવે છે તે તમે કર્યું. ચુલુક્ય કુલના રાજા યાચના કરનારાઓના માગેલા વિષયથી કેણ ઉલટું કરે છે. - 55. મહારા ધણીને દગાખોર ન જાણતા હે, અને આ વાતમાં તમારા મનમાં ચોખવટ લાગતી હોય તે તુંગભદ્રા વડે ચિનિત થયેલા પાસેના માર્ગમાં પાછા ફરીને પગલાં કરે. 56. - ત્યાં એ શુદ્ધ હૃદયવાળે કેટલીક ચાલતી મજલ વડે પ્રતાપી એવા તમારી સાથે પર્વણને દિવસે ચંદ્ર જેમ સૂર્યની સાથે તેમ પરિચય કરશે. 57. ધનુષ ધરીને એ ઠેકાણે આવેલા તમારે વિષે પ્રીતિદાન પણ ભીતિદાનપણને પામશે અને તેથી ત્યાં તેનું વિલક્ષણપણું અને ગુણમાં ૫ક્ષપાતીપણું જાણવામાં આવશે. 58. આજ સુધી તેના વચનની અસત્યતા ક્યાંહી પણ લેકેએ જોઈ નથી. હારા જેવાના અશુભપણુથી (કદિ ન કળ્યામાં આવે પણ) તમારા જેવાને તે તે સ્પષ્ટ જણાશે. 59. ઈત્યાદિ વચને એ વારંવાર આ ચતુરે સમજાવેલે એ (રાજા) ચેલ દેશના રાજાનું હૃદય જાણવામાં આવવાથી આગળ બતાવેલે નદી કાંઠે તે ગયેunratnasuri M.S. જ ચાલતી ધન ધના ધાને દિવસે Jun Gun Aaradhak Trust.