Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 51 તે પછે તરત જ ચેળ દેશનો રાજા પણ ઉત્સવ કરીને કામદેવની પતાકા રૂપી અને હાસ્યવાળા મુખવાળી તે કન્યા સહિત શહેરમાંથી બહાર નીકળે. તેને કુંતલ રાજાના પુત્રની સાથે સંધિ (કરવાને) બંધ નિશ્ચલ જોઈને મહાભય રૂપી પીડા શાંત જેની થઈ છે એવી પ્રજા પિતપોતાના ઘરમાં આદરવાળી થઈ - 62. દિગ્ગજેના કાન ફાડી નાંખે એવા તેના દુંદુભિના આકરા નાદથી ઐરાવત હાથીના નગારાને શબ્દ થાત હેય શું એવું આકાશ શોભી રહ્યું છે. 63. બધી બાજુથી કાનને આકરા લાગે એવા ફેલાઈ રહેલા દુંદુભિના નાદના પડછંદાને બહાને ચીકાર કરતા હાથીના ટોળાના ભટકાવાથી જાણે દિશાની ભીત ફાટી પડતી હોય (એવું જણાય છે.) 64. કાન ફડફડાવવાના પવનની લહેરોથી ઠંડા બનેલા સુંઢમાંથી નીકળતા છાંટાના જળવડે, ભય થકી મૂછિત થઈ ગએલા આગળ પડેલા દિગ્ગજોને તેના હાથીની લંગરની લંગર જાણે (પાણું) છાંટતી હેય. 65. ત્યાં પૃથ્વી ઉપરની રજ ઉડીને હાથીના ધ્વજના વસ્ત્રના છેડાના ફડફડાટથી આઘી નીકળી જાય છે કે જેથી સૂર્યને દિશ્વમ થાય છે. (પતાને રસ્તો ચુકી જાય છે). " નિરંતર માર્ગમાં ચાલનારે સૂર્ય, પૃથ્વીની ધૂળને બહાને પશ્ચિમ પર્વતની વાંકી ચુકી તળેટીમાં પૂરણું પૂરવા સારૂ પિતાના રથમાં માટી ભેળી કરે છે. ચંદન વૃક્ષની ઘટામાં ભેળી થએલી રજપુલની રજથી સુગંધી બનેલી તે ચોરાઇની ક્રીડામાં પથારીના ઉપયોગમાં આવ્યાથી દેવતાઓની વ્યભિચારી સ્ત્રીઓ રાજી થાય છે. - ફુલના મધુને રજથી દૂષિત થએલું જોઈને ભ્રમરે નંદન વેનને ત્યાગ કરે છે જેથી અંધકારના પડને ને વાદળ ભ્રમરોથી છાહી રહ્યું હોય એવું થઈ ગયું છે. તે છે 69. Jun Gun Aaradhak Trust