Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ મારા ને મારીને જ ફી ભર પામેલા * માન સરોવરના મુકુટસમાન રાજહંસ કયાંહી જોવામાં આવે તે તેના (કુમારીના) પગની ગતિનું અંતર જોઈ શકાય. 12. નિતંબ (ના ભાર) વડે પીડા પામેલા તે સ્ત્રીના પાદયુગલે લીલા લિંગરની હાર વડે જાણે ભૂકુટી ભાંગી હોય (વાંકી કરી હોય). 13. તે કુમારીની લાંબી એવી સેનાના લંગરની માળા વડે જાણે કેસરના ક્યારા જેના કર્યા હોય એવી સાથળરૂપી બે વેલ શોભે છે. 14. તેની બે સાથળે કેળના થાંભલાઓને પરાભવ પમાડ્યા છે. અત્યંત કમળની સાથે જડે કયાં જયનું નગારું મેળવ્યું છે ? (જય પામ્યા છે ?) 15. ' સુંઢનું સર્વસ્વ હરિ લેનારી તેની બે સાથળને વિચાર કરીને હાથી અસ્પૃશ્યતાને લીધે માતંગ પણું (એક જાતના ચાંડાળપણું) ધારણ કરે છે એમ હું માનું છું. 16. એ ઘેલાંના જેવા હોઠવાળી (કુમારી) ચંદ્રકાંત મણિની શિલા જેવું ઘાટું અને કામદેવની બે ભુજાનાં વખાણ લખવાની પાટી જેવું નિતંબ મંડળ ધારણ કરે છે. . . 17. એ કુમારીના વધતા જતા નિતંબ મંડળે પીડા પમાડેલી છે માટે જ ત્રુટી ત્રુટી એમ વારંવાર મેખળા જાણે પિકાર કરે છે. 18. - ભુજને કબજે પૂર્ણ થતા નથી (ભુજના કબજામાં (બાથમાં) નથી આવી શકતાં, તેથી ખેદ સહિત તેની સખીઓ નિતંબને ( કબજામાં લેવા સારૂ) મેખળારૂપી દેરડું બાંધે છે. 19. એના પિડુનું સ્થળ કામદેવની રંગભૂમિની બેઠક, શંગારનું સોનાનું આસનીયું અને લાવણ્યના સારનો ઢગલો છે. - 20. તેના નિતંબની વૃદ્ધિ તેની દાસીઓ નીદે છે કેમકે (તે) મેખળાની નવી નવી ગાંઠે બાંધીને અકળાઈ ગઈ છે. નિતંબને ભારે એ ગોરાદે પણ બહુજ ખીજાય છે કેમકે રમતમાં ઠણકે કરવા વગર દડે (કોક પાસે) ફેંકાવે છે. 22. તેના પેડુના ભાગનો બોજો વિસ્મયસ્થાન થઈ પડ્યો કેમકે જેને લીધે એ સ્ત્રી કામદેવનું દૂર પહોંચનારું બાણુ થઈ પડી. (?) . . . 23. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust