Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - તે સેનાના કડા સહિત પવને ચોર એવો હાથ ધારણ કરે છે તે જાણે પવિનીના પતિ (સૂર્ય) નાં કિરણોએ મૂળમાંથી વીંટી કેમ લીધો હોય. 61. . તે બાળાનાં હાથમાં કાંકણની હાર શોભે છે તે જાણે મનરૂપી હરિ. ણને બાંધવા સારૂ કામદેવની પાશની શું છળીઓ કેમ હોય. 62. . એ કૃશાંગીના (બે) ભુજ કુચ ભારે આઘા ખસેડી નાંખ્યા છે તે જાણે બોલકી બલેયાંની પંક્તિને ધારણ કરે છે તેથી તેની સાથેના કજીયા સારૂ હાય શું. . - જ્યારે એ ચંચળ નેત્રવાળીના બે બાહુની રેખા સરળ (પાંગરી અને સાલસવાળી) છે ત્યારે અણસમજુ નહિ એવી કમલિનીમાંની શોભા કેમ ચેરી લીધી હોય. 64. - જ્યારે તેના બે બાહુનું કુચના ઠઠાવથી અને અન્ય જોઈ શકવું તે બંધ છે ત્યારે તેઓએ કમલિનીની કીર્તિ ચેરવાની ગોઠવણ કેમ કરી? 65. . એ સુતનુન હેઠ મુખાવિંદે શોભા આપી તેથી રાત થએલે કે " હારમાંના માણેકની અને દીવાની કાંતિને ઝાંખી પાડી નાખે છે. 6. - તેના હોઠની મુદ્રા (મહાર) બન્યા રહેતા ઊદયવાળી મુખરૂપી ચંદ્રમાની સંધ્યા છે અને જાણે લાવણ્યના સમુદ્રનું પરવાળું હેય (એવી છે.) 67. તે બપોરીયા સરખા સુંદર હેઠવાળું મુખ ધારણ કરે છે તે જાણે સુંદરપણુથી ખેળામાં કસ્તુભ રમાડતો પૂર્ણચંદ્ર કેમ હોય ? 68. હરિણાક્ષીને એ અધર નાકની નીચે શોભે છે તે જાણે સોનાની નળીમાંથી માણેક કેમ નીકળી પડયું હોય ? 69. તેનું નાક નવાં શસ્ત્રના કુતૂહળથી જાણે જુનાં બાણ કાહારી નાંખવા સારું કામદેવે ભાતો કેમ ઉંધે વાળ્યો હોય એવું શોભે છે. 70. એની (કમળની) શોભા નેત્રે ચોરી લીધી એમાં કાંઈ નવું નથી (ત્યારે) એના (કુમારીના) કાને લાગેલું કમળ શું કહેશે એ હું જાણી શકતો નથી. જે એ સુશ્રુની દૃષ્ટિ મૃગીની ન હોય તે એ કાનના ઘરેણુરૂપ લીલામાં મુશ્કેલી દૂર્વ પ્રત્યે કેમ દેડે ? P.P.AC. Gunratnasuri M.S. 71. Jun Gun Aaradhak Trust.