Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 102 ' . ' . સ 10 મે. . . છે . એ પછી એ સાહસના ચિન્હવાળા રાજાના વિવાહનો ઉત્સવ ઉત્પન્ન થયો ત્યારે કૃતાર્થ થયેલી રાજકન્યાએ જેમ તેમ કીર્તિએ પણ બધા રાજા- એને ત્યાગ કર્યો. '! ". રાજાએ અશેષ સૌભાગ્યના ગુણને ક્ષય થવાથી આશાના દીવા શાંતિ પામ્યા (વધરાઈ ગયા, ત્યારે જાણે તે દીવાના ધુંવાડાએ કરીને ધૂસરા શરીરવાળા (ઝાંખા) થઈ જતાં કાળપને પામ્યા. . . . 2. ': ", કે અક્રમ (કમમાં ફેરફાર=વિરૂદ્ધતા) કરવાને વીલા પડી ગએલા રાજાઓની ઈચ્છા ન થઈ, પરંતુ વિક્રમાંકદેવનાં બાણ સંગ્રામાંગણમાં સહન થઈ શકે એવાં નથી એટલે એના બાણથી હીને કાંઈ કરી શકયા નહિ.) . 3, - કરમાઈ ગયેલા મને રથવાળા રાજાઓ જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે ચાલ્યા ગયા પછી દેને દળી નાંખીને પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે વિષ્ણુની પેઠે એ રાજા તે રાજકુમારી સાથે રમણ કરવા લાગ્યો. " 4. * તે નમેલા અંગવાળી હળવે હળવે ગુણો વડે પ્રિયના મન ઉપર એટલી બધી આરૂઢ થઈ ગઈ કે કામદેવના હુકમવડે એકને જ વશ થએલું આ રાજાનું મન બીજી સ્ત્રીઓથી હરી (ફેરવી) શકાયું નહિ. . 5. ; ". તે (કન્યા) નું મુખકમલ તલરાજાના હૃદયમાં પડું તેથી બીજી સ્ત્રીઓનાં મુખ કમળો સાંકડયની બીકથી બહાર નીકળી ગયાં. ક. - તેણે વિવિધ ઉપચારમાં પરિપકવ થએલા એ (રાજા ) ને વિષે નવોઢાનું વ્રત છોડી દીધું. એ એટલું પતિનું અકૌશલ કહેવાય કે જે નવી વધુ બહુવારે વિશ્વાસ પામે. 7. '; કામદેવને શસ્ત્રાધિકારી, કાયલના- કંઠમાં (ના) સૌભાગ્યને ગુરૂ, ચંદ્રકિરણની સફેતીનું જીવન, રસ રૂપી રાજાના ચક્રવર્તી પણ મંત્રી– 8. . ઝાડને ઉત્તમ રીતે ચીતરવામાં ચિતારે, અને માનરૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં મસ્ત હાથી, એવો વસંતઋતુ તે વખતે આ પતિના પ્રભાવથી ફરી પાછો નવીનપણાને પામ્યો. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust