Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 123 થઈ ગયાં પણ મુગટના કમળની પાંખડી દે ઈચ્છાથી પગ આગળ પડવાથી તે સ્ત્રીઓ કામી પુરૂષોને ગળે વળગી પડવાના કઠેર કેતુકના રસમાં મગ્ન થઈને ઉભી રહે છે. છુટા થએલા ઘોડાઓની લેકેની ભ્રાંતિ સંકુચિત થાય છે, એવા એ ઘેડારના ઘેડા લક્ષ્મીના મંગળનાં નગારાં સરખાં હણહણવાના શબ્દો વડે નિદ્રા ઉડી ગઈ છે એવું જાહેર કરે છે. 41. જે (સૂ) રાક્ષસને નાશ કરનાર વંશ (સૂર્ય વંશ) ઉત્પન્ન કરવાથી બંધ (?) ક (સમુદ્રને બંધાવ્ય રામચંદ્રજી પાસે) અને જે યમુનાં અને તાપીની ઉત્પત્તિવડે સમુદ્રના સસરા થયા છે. એ સૂર્ય આખા જગતની છાડલીના રત્નના દીવા સરખો હોઈને તરત ઉત્પન્ન થએલા બાળકની આંખથી સુખે ગ્રાહ્ય કરી શકાય એવા તેજવાળો (થયો છે). 92. નારીઓએ કુકડાના કંઠનો નાદ કાન ઉપર પડતાં ક્રોધ વશ થઈને ઉઠીને ચાલવા માંડયું, અને કાંઈક છીંક આદિ સરખું માત્ર બતાવીને પાછી પ્રિયની ક્રીડા પથારીમાં પડે છે. 93. જે (ચંદ્રમા) શિવજીના લલાટના નેત્રના અગ્નિથી બળી ગએલા કામના ચંદનના રગડ જેવા ધોળા તેજવડે *ધારાગૃહપણને પામેલે થકે અસ્તાચળના મસ્તક ઉપર તે ચંદ્રમા મધ ભેળવેલા છણેલા ભેંશના દહીંના જેવી ધોળી કાંતિવાળો શેભે છે. 94. - રાજાઓ જેના સાશનનું ઉલ્લંઘન કરતા નથી. એ એ રાજા કામદેવનું શાસન માથે ઉઠાવનારે માગધી (મગધ સ્ત્રી) નાં એવાં વચન સાંભળીને અસીસાને સ્થાનેથી ભુજ ખેંચી લે છે. 95. ઈતિશ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણનાકરેલા શ્રી વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્યાત્મક ભાષાંતરમાં અગ્યારમે સર્ગ સમાપ્ત થયો. ફુવારાની ઓરડી, M.S. Jun Gun Aaradhak Trust