Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 152
________________ ૧રર કમળને ભયાનક લાગતું ઉદયાચળને ક્રીડાને મુગટ આ સૂર્ય અંધકારના સમુહને ફેંકી દે છે. અને ભયભીત થએલી ચકરીએ પીતાં બાકી રહેલા તેજવડે ચંદ્રમા અકસ્માત ચેખાના ચૂર્ણ જેવો ઘેળો ફક પડી જાય છે. મળશકાના વાયુ કામદેવના હુકમમાં સારી રીતે રહેનારાઓને ઉત્સાહ આપવામાં તત્પર થએલા, રીસાએલી સ્ત્રીઓના મનમાં ઘાડો ભય પ્રવર્તાવનારા, જુવાન પુરૂષનું જોવું અને ન જોવું એ કામ માટે કામદેવે જાણે યોજેલા હોય એવા અને ઉઘડેલાં કમળની સુગંધીને ચેરી લેનારા એવા થયા થકા ભ્રમણ કરી રહ્યા છે. જે (ચંદ્રિકા) ચંદ્રની કાંતિ આકાશમાં આકાશ નદીની પેઠે બંને કાંઠા ઉપરવટ થઈ ગએલી હોય એવી શોભી રહી છે અને જે હિમાલયની શિલા ઉપર ચંદન પંક્તિ ઉપમાને પામી છે તેજ ચંદ્રિકા આંધ્ર દેશની સ્ત્રીના નેત્રમાં વાસ કરી રહેલા રાજાને ત્રણ લેકની કામનાની ક્રિીડારૂપી કામણના ચૂર્ણ સરખી થઈને નિદ્રા કરે છે. 86. ખંડિતા સ્ત્રીઓના કપાળરૂપી મેજ ઉપર પિતાની કાંતિ મુકી દઈને દિવા પીંગળાશને ગ્રહણ કરે છે. અને ચંદ્રકાંત મણિઓ પોતાનું આÁપણું મનસ્વિની (માનતંગી ) સ્ત્રીઓના નેત્ર રૂપી પડીયામાં મુકીને પોતે સુકાઈ જાય છે. 87. દ્રિના હાથીએ માવતથી હીતાં બીતાં માંડ છોડ્યા, વનના હાથીઓને ખળભળાટથી અરૂણે વ્યોમાં ગણમાં ભેળા કર્યા, અને કાંઈક ગર્જના કરતા વનના પાડાઓને માનરૂપી વર ઉતારનારા એવા સૂર્યના ઘડા મહા મહેનતે ઉદ્યાચળ છોડી જાય છે. 88. અંધકારને ગુહામાં રાખીને તેનું ( સૂર્યનું) અપ્રિય કર્યું તેથી ગિરિઓ સૂર્યના પાદ (પગ અને કિરણ) પોતાને માથે ઉપાડે છે. અને સૂર્ય કાંઈક પણ અભયદાન દેવાના હેતુથી જાણે હોય તેમ તેના માથા ઉપર હાથ મુકે છે એ શેભે છે. - કામદેવે (પિતાનાં) પાંચે બાણ કે જે ચંદ્રરૂપ શરાણના પથ્થર ઉપર ઘસેલાં છે; તે ન્યાય છેડી દેનારી જે સ્ત્રીઓ ઉપર ફેંક્યાં થકાં ભૂંઠાં 89, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221