Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - શૈર્ય જેને પ્રિય છે એવા જે રાજાએ લડવાને નિસ્પૃહ એવા શત્રુ રાજાઓનાં નિવાસ સ્થાન લીલા માત્રમાં થપ્પટ મારીને નાશ કરેલા હાથીનાં (સ્થાન) સિંહની પેઠે જેણે પગલે પગલે મેળવ્યાં છે. . : 1080 I ! એ (પૃથ્વીમાં) એકવીર અને પૃથ્વીમાં ઉજવળ કીર્તિવાળો ગોપા ચળને રાજા છે. સ્વયંવરની માળા મુકવામાં દૂતી જેવી તારા નયનકમળની માળા થાઓ. : : : છે . 09 - તે કામદેવનાં બાણે અન્ય સારૂ પ્રાર્થેલી છે તે તેને મટાડનાર કોઈને પણ મેળવી શકતી નથી તેથી તેણે ઝાંઝર ખડખડાવેલા પગવડે તે જાણે બહુ બોલ્યો હોય એમ તેને દેષ જણાવતી હતી... 11. * કામે વશ કરેલા એવા જે રાજાઓની વચમાં થઈને તે ચાલે છે તેઓની આંખમાં જાણે સ્વયંવરની માળાની રજ પડી હોય એમ તેઓની આંખ આંસુથી ભરાઈ ગઈ. ' , , . . ' જેના શત્રુ રાજાની સ્ત્રીઓનાં ફીકા પડી ગએલાં લમણું ઉપર પડેલાં લાંબા વાળનાં ગુચળાંવડે આંખમાં પાણી જાણે સેવાળવાળાં હોય એવાં થાય છે. 112. * જેને પ્રતાપગ્નિ અપૂર્વ છે તે રાજાઓની સેનાના સ્થળમાં પેસે છે કે તેવાંજ શત્રુ રાજાઓના ઘરના આંગણામાં ખડ ઉગી નીકળે છે.૧૧૩. | હે લીલાવતિ! એ માલવ દેશને રાજા છે. તેને વિષે કામદેવ તારો મંત્રી થાઓ. એની કુલ રાજધાની ધારા (પિતાના) લીલા વન વડે તેને સંતેષ કરે. 114. નાસાગ્ર તરફ સંકોચાવેલી દષ્ટિવડે જેમ તેમ તેને તેમાં નિરાદરવાળી માનીને તે આગળ કેટલાંક પગલાં ચાલીને સ્મરણ થવાથી હસતી એવી કુમારીને તે કહેવા લાગી. 115. ઘોડાની ખરીવડે ખોદાઈ જવાથી પૃથ્વી પાતળી થઈ ગઈ છે તેથી જાણે જે રાજાની કીર્તિ સાંભળીને નાગ કન્યાઓ ભેળી થઈને તે ગાય છે. 116. - 1 એટલે ઘર ઉજડ થઈ જાય છે જેથી તેમાં ખડ ઉગે છે, એજ અપૂર્વતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust