Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 77, ગીની સતા કંપળના વનને તાલમેવાળ પર 78. : . તેનાં લોચન જે કાનને માર્ગે ચાલ્યાં હોય તો તે આપે ધોળાં કૃષ્ણ નુરાગી (કાળામાં અને કાજળમાં પ્રીતિવાળાં) કેમ થયા? 73. આ સાંભળો કૌતુક. શૃંગારવાળાને ગુરૂ કામદેવ તે પણ શ્રવણ તરફ હળવાવાળા તેના નેત્રના શિષ્યભાવને પામ્યો છે. 74. ને સુંદરતાના પાત્રરૂપી મુખચંદ્રમાં હરિ પેશી જાય એવી વ્હીકથી એ હરિણ નેત્રીએ કાનરૂપી પાશવડે જાણે બે પાશ કેમ ગંડ્યા હોય, 75. - કાંઈક આશ્ચર્ય સાથે ઉંચી ચઢેલી ભ્રમેવાળી તે શોભે છે તે જાણે બાળક્રિડાના સામાવળીયા વૈવનને તડછાડતી હોય ? ચળકતા કુંડળના માણેકની કાંતિયે હઠાડી હોય તેથી જાણે તે નતાંગીની બે આંખ કાનના ખોળામાં જઈને બેઠી. એ ચંચળ નેત્રવાળીની બે ભ્રમરોની રેખા શેભે છે તે જાણે નાકરૂપી વાંસની દાંડીનાં બે લીલાં પાંદડાં નીકળ્યાં હાય. નાકરૂપી વાંસની દાંડીમાંથી નીકળી પડેલા મોતી સરખા કપાળમાં રહેલા નાનકડા ચંદનના બિંદુવડે તે શોભે છે. . 79. | તેના અંબોડાને બહાને પુત્રના સ્નેહથી લડાવ્યો એવો કાર્તિક સ્વામીને મેર જાણે પાર્વતી જાણીને માથે હડી બેઠે હોય. ડહાપણના ગર્વ થકી એ (કુમારી) પોતાની મેળે લમણ ઉપર ઘરેણું સૂજે છે તેમાં સેનાનાં ઘરેણાં મુકીને તાડી (વૃક્ષ તથા એક જાતનું ઘરેણું) ના પાંદડા ઉપર વધારે આગ્રહ કરે છે, દડાથે રમવામાં મંદ છે તેથી સેગઠાં ઉપર શિક્ષાને રસ લે છે, આશ્ચર્ય છે કે એ નાજુક સ્ત્રીના સાંદર્યના અભાવમાં અકસ્માત ભાર બંધાણે. સૈકડો કમળ છરી હોય શું એમ (પિતાના) પેટ ઉપર ભ્રમરની હાર મુકે છે. ચંદ્રમા આકાશના આંગણામાં લાંઘવા સારૂ વારંવાર પાછો આવે છે, એ હરિણાક્ષીના મુખે નૈલેજ્યના રૂપને સમૂહ હરી લીધો છે ત્યારે વારંવાર પાછા આવવાની ઈચ્છાવડે કેટલા લેશ નથી ભોગવતા. 82. કામદેવનું ધનુષ્ય (તેના) ભ્રવિલાસની વારસદારી કરે છે. બે નેત્રો કમળોને યોગક્ષેમ ચલાવે છે. જગતનો જય કરનારાં તેના રૂ૫ લાવણ્યવાળાં અંગની આગળ મૂળ વર્ણવાળું સુવર્ણ પણ બધુએ મેલું લાગે છે.૮૩. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust