Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - તરવારથી કપાએલો હાથીના કાનરૂપી પડી તે કપાળની છીપ ઉપર પડ્યો તે સંગ્રામ ભૂમિમાં કાળને મદિરા પીવાના ચકના ઢાંકણાની શેભાને પામ્યો. 80, નિયમ વગરની વિજય લક્ષ્મી માટે ઘણું વખતથી ચાલેલા તે મોટા સંગ્રામના પ્રબંધમાં શત્રુદ્ધાનું કપાળ ફાડવા સારૂ રાજપુત્રે હાથી ચલાવ્યા.૮૧. તે ક્ષણ ઉંચા ફડફડતા પતાકાવાળા દ્રવિડના સૈન્યમાં ફર્યો અને ક્ષણ મહટાભાઈના સિન્યમાં ફર્યો. એ (વિક્રમાંકદેવ) રણુપૃથ્વીમાં જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં શત્રુના યશને પીવા લાગ્યો. ' 82. તેને હાથી પગવડે હોટાં કપાળ કરે છે તે વખતે જેને ઠામ નથી મળી શકતાં એવી પિશાચની સ્ત્રીઓની યોદ્ધાઓના રૂધિર રૂપી મદિરા પી. વાની ક્રીડા તેણે વીંખી નાંખી. 83. સુગંધી કમળની કળીમાં ક્રિીડા કરવામાં આસકત એવી લક્ષ્મી શત્રુ ઉપર પગ મુકે છે તેથી તે રાજપુત્રની તરવારની રેખા તે જાણે ભ્રમરની પંક્તિ તેને ચુંબન કરતી હોય એમ જણાય છે. યમરાજાની પાનલીલાની નકલ કરનારી પાનલીલામાં પાનપાત્રરૂપ કપાળરૂપી છીપમાં હાથીના દાંતની હારની હાર પડીને ઠુંગા સારૂ જાણે મૂળા મુક્યા હોય એવી શોભા ધારણ કરે છે. - ચંચળ બાણરૂપી કટાક્ષની હાર વડે બે રાજાને વશ કરતી રાજ્યલક્ષ્મી નૃપપુત્ર સંગ્રામરૂપી આગેવાન રંગભૂમિમાં ઘણીવાર સુધી નચાવી. 86. - ત્રિભુવનને ભયંકર લાગનારા ભુજવાળા રાજપુત્રનાં વજ સરખાં સજેલાં બાણોથી ભેદાએલા હાથી ઉપર બેઠેલા શત્રુના વીરે જાણે પ્રણામ કરતા હોય એમ સામા પડે છે. 87. શત્રુ સેનાના યુદ્ધાઓના મુખરૂપી કમળને ક્રરવાની ક્રીડા કરતો એનો 'હાથી રણરૂપી તળાવને લક્ષ્મીએ હાથમાં ધરેલા કમળની કળીવાળું કરી મેલ્યું. 88. યોદ્ધાઓની ખોપરીઓ હાથમાં ધારેલી છે એવું, હાથીની ઘટાનાં ભય . કર હાફાને ગલે જેના ખોળામાં પડ્યો છે એવું, કાળે ખાતાં વધેલામ P.P. Ac. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust