Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ . આકાશમાં દેવતાઈ દુંદુભિના નાદ પ્રસરી રહ્યા છે, ધણીને લાભ થવાથી પૃથ્વીને પરિતાપ દૂર થયો છે, તે સમયે ઘણી મુદતથી ચિત્તને પીંજનારા ચૌલુક્ય લક્ષ્મીના કલેશને હરી લેનારે અભિષેક વિકમાંકદેવ પામ્યો. 98. ': શ્રી ચાલુક્ય રાજપુત્રે ત્યાં જ સારે દિવસે અતિ કરૂણ વડે નાનેરા ભાઇને વ્હાટી લક્ષ્મીનું પાત્ર બનાવ્યો. જેના ઘરમાં પરાક્રમ રૂપી ધન વડે વેચાતી લીધેલી આ લક્ષ્મી ખરેખર દાસી છે, એવા રાજાઓને આશ્રિતોનું પોષણ કરવામાં શું દુર્ઘટ છે. ઇતિ શ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિલ્હણના કરેલા - ' વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલ ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં છો સર્ગ સમાપ્ત થયા. - બુલર કહે છે કે તેને અવનવાલ નો સુબે બનાવ્યું અને તેના પ્રમાણમાં C. Guniainasuri M.S 2 . Jun Gun Aaradhak Trust