Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ એ દક્ષિણના વાયુને તેનું મૃગ (વાહન) બાણ વડે મારીને એના : મુસાફરી અળસાવવી એમ ચંદનના પર્વતની ગુફામાં રહેનારા ભીલ્લાના 10. રાજાને પ્રાર્થના કરવી જોઈયે. અથવા છે રહી, વ્યર્થ છે એ દીનતા; કેમકે ભીલ્લ લોકોને વાયુ સાથે વેર કરવું પિસાશે નહી કેમકે કેલિના પ્રસંગમાં તે ભીલડીને કામ દેવનો લેશ મટાડે છે. 11 - ચંદનના વાયુને દુરાગ્રહ છે કે જે અન્ય ઋતુથી અવળે રહે છે તેને લીધે ચઢેદય વડે જેમ શરતુને પ્રદોષ કાળ અસહ્ય થાય છે તેમ . વસંત પણ અતિ અસહ્ય થાય છે. 12. એ તે વિગિનીનું પાપ કે દક્ષિણના વાયુની સમજણ કે જે એ દિશા ભૂલી જઈને કદી પણ ચંદન પર્વતની પછવાડે થઈને જ નથી તે ? - એ રીતે ફેલાતી સુગંધથી પુષ્ટ થએલા મલયન વાયુવડે ઈરામાં આંખ વીંચીને પડેલી પ્રિયને ઈચ્છનારી સ્ત્રીઓના પ્રલાપ ઘણુ વખત સુધી થાય છે. 14. - કામદેવરૂપી દેવનું વિમાન, રસ રૂપી રાજાની મેહેરબાની (અથવા પ્રસન્નતા અને વસંતનું સર્વ ઋતુનાથી વિશેષ ચિહું એવી સ્ત્રીઓના હડાળાની ગમત શોભે છે. હીંચકામાં બેઠેલાં વહુવારુઓના નિતંબના ભારે જતાં આવતાં હીંચકાનાં દેરડાં જે ત્રુટતાં નથી તે કામદેવની ભાગ્યશક્તિ છે. 16. હીંચકામાં હાલતી પુરસ્ત્રીઓને ભેળાં મળીને વારંવાર જોતાં માણ સેની ઉપર, કામદેવ, લક્ષ્યને બહુ મેદાન છે તેથી ન ચુકાય એવાં બાણે વડે વર્ષે છે. 17. - હીંચકાની મજા વડે વિલાસવાળી સ્ત્રીઓ ઘણે દૂર જઈને વળી પાછી વળે છે તેથી આકાશરૂપી આંગણામાં હોવાથી અધી મજા (હીંચકા ખાઈને) દેવતાની સ્ત્રીઓની ભગવે છે. 18. વિલાસના હીંચકાનું પાટીયું નિતંબ વિસ્તારને લીધે બધું ભરાઈ જાય છે તેથી સ્ત્રીની ચારે તરફ ધનુષ સંકેડીને કામદેવ પેશી શકે છે. 19. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust